Tokyo Olympics, Javelin throw final: જેવલિન થ્રો ફાઈનલ (Javelin throw final) માં ભારતને ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડા (Neeraj Chopra) એ ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો કહ્હે. ઓલંપિકમાં આવુ કારનામુ કરનારા તે ફક્ત બીજા ભારતીય બન્યા. નીરજે પોતાના પહેલા ...
જાપાનની રાજધાની ટોક્યોમાં રમાય રહેલ ઓલંપિક રમતના 15માં દિવસે શનિવારે એક નહી પણ બે ભારતીય એથલીટ ઈતિહાસ રચી શકે છે. કારણ કે ગોલ્ફર અદિતિ અશોક અને ભાલા ફેંક સ્ટાર એથલીટ નીરજ ચોપડા પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક છે. ચોપડા પુરૂષોના ભાલા ફેંક ફાઈનલમાં પોતાનો ...
ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) માં કાસ્ય પદક ચૂકી જનારી ભારતીય મહિલા હોકી ટીમ સાથે પીએમ મોદીએ શુક્રવારે વાત કરી. આ દરમિયાન અનેક ખેલાડી રડવા લાગી. જો કે પીએમ એ બધાને હિમંત આપી. ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમ અનપેક્ષિત રમતના આધારે સેમીફાઈનલમાં ...
પંજાબ સરકાર ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) રમતમાં કાંસ્ય પદક જીતનારી ભારતીય રમતોમાં કાંસ્ય પદક જીતનારી ભારતીય પુરૂષ હોકી ટીમ (Indian Mens Hockey Team) માં સામેલ રાજ્યના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયા રોકડ પુરસ્કાર આપશે. પંજાબના રમત મંત્રી રાણા ગુરમીત ...
પહેલવાન રવિ દહિયાએ ટોક્યો ઓલંપિકમાં ભારતનો ચોથો મેડલ પાકુ કરી દીધુ છે. તેણે બુધવારે 57 કિલોગ્રામ વેટ કેટેગરીના સેમીફાઈનલમાં કજાકિસ્તાનના નૂરીસ્લામ સનયેવને હરાવી દીધું પણ રમત પૂરી
તહ્યા પછી સોશિયલ મીડિયા પર મેચનો એક વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ
ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતીય પુરુષ હોકી ટીમે 1980 પછી પ્રથમ વખત કોઈ મેડલ જીત્યો છે. આ મેચમાં ભારત એક સમયે 1-3થી પાછળ હતું, પરંતુ તે પછી ભારતે જબરદસ્ત કમબેક કરીને વિજય મેળવ્યો ભારત ...
ટોક્યો ઑલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર ભારતની મહિલા હૉકી ટીમનો આર્જેન્ટિના સામેની સેમિફાઇનલમાં 2-1થી પરાજય થયો છે અને એ સાથે જ ફાઇનલમાં પ્રવેશવાનું સપનું રોળાઈ ગયું છે.
Tokyo Olympics- ઓલંપિકની સેમીફાઈનલમાં ભારતીય મહિલા હૉકી ટીમ અર્જેંટીનાની સામે રમી છે. સેમીફાઈનલના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય મહિલા ટીમએ 1-0ની જીત મેળવી છે. ગુરજીત કૌર ભારતની તરફથી પ્રથમ ગોળ કર્યો છે. તેમજ બીજા ક્વાર્ટરમાં અર્જેંટીનાની ટીમએ વાપસી કરી ...
ભારત માટે ગુરૂવારના દિવસની શરૂઆત ટોક્યો ઓલિમ્પિકમાં ખૂબ શાનદાર રહી છે. ર્જેન્ટિના સાથે ભારતની મહિલા હોકી સેમિફાઇનલ મેચ ચાલુ છે. જેમાં ભારતીય મહિલાઓની જબરદસ્ત રમત જોવા મળી રહી છે. આ પહેલા ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ દેશ માટે સિલ્વર મેડલ પાક્કો કર્યો ...
ટોક્યો ઓલંપિકના 12મા દિવસે એટલે કે બુધવારનો દિવસ ભારતીય ફેન્સ માટે જ્યા રેસલિંગમાં ખુશીઓથી ભરેલો રહ્યો તો બીજી બાજુ બોક્સિંગમાં નિરાશા હાથ લાગી. પોતાના પહેલા જ ઓલંપિકમાં બ્રોન્જ મેડલ જીતનારી લવલીના મહિલાઓની 69 કિગ્રા સેમીફાઈનલ મુકાબલામાં તુર્કીના ...
ભારતીય મહિલા બૉક્સર લવલીના બોરગોહાઈએ ટોક્યો ઑલિમ્પિકમાં ભારત માટે બીજો મેડલ નિશ્ચિત કરી લીધો છે. ટોક્યો ઑલિમ્પિકમાં શુક્રવારે તેમણે બૉક્સિંગ વેલ્ટરવેટ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીનનાં તાઈપેની નિએન-ચિનને હરાવી સેમિ-ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ...
ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ સર્જતા ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. 41 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે. દેશની 16 દીકરીઓએ આ અસંભવ લાગતી સફળતા શક્ય બનાવી છે. જેને બિરદાવવા માટે ગુજરાતના સુરતના ડાયમંડ કિંગ ...
પીવી સિંઘુની જાતિ શુ છે ? ગૂગલ પર ખેલાડીઓની જાતિ શોધી રહ્યા છે લોકો, રાજસ્થાનના લોકો સાક્ષી મલિકની તો તેલંગાના-મહારાષ્ટ્ર અને બિહારવાળા પીવી સિંઘુની જાતિ