સુરતમાં સામુહિક આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા બાદ હવે મૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. વિગતો મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું છે.
સુરતમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતાં મોત નીપજ્યું હતું. બાળકી ઘરની ગેલેરીમાં રમતાં-રમતાં નીચે પટકાઈ હતી. ત્યા રબાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ...
ગુજરાતમાં ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં ચોંકવાનારો વધારો થયો છે. સુરતના જમ્યા બાદ બેભાન થઈ જતાં રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદ્રા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો,
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. બેફામ ગતિએ વાહનો ચલાવતાં વાહન ચાલકો સામે પોલીસે કોરડો વિધ્યો હોવા છતાં અકસ્માત કાબુમાં આવતાં નથી. સુરત શહેરમાં ડમ્પરની અડફેટે આવતા લોકોના મોત થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે
સુરતના વેપારી પાસે છે સૌથી મોંઘી ગણેશજીની મૂર્તિ. તેને અનકટ હીરામાંથી બનાવવામાં આવી છે. આ કારણથી આ પ્રતિમાની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જે દેશના સૌથી મોંઘા ગણેશ છે. વર્ષ 2016માં સુરતના વાર્ષિક હીરા પ્રદર્શનમાં પણ આ પ્રતિમા સ્થાપિત ...
સુરતના માંગરોળમાં મોડી રાત્રે એક સાથે 10 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવા કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરમાં સચિન GIDC વિસ્તારમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના ઘા મારીને રહેંસી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી ...
સુરતના સચિન વિસ્તારમાં બર્થ ડેના બીજા જ દિવસે દીકરો મોતને ભેટતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મિત્રો સાથે દીકરો રમવા ગયો હતો અને તળાવમાં ન્હાવા પડતાં તે ડૂબવા લાગ્યો હતો. જેથી તેના મિત્રોએ બુમાબુમ કરી મુકી હતી. ત્યારે આસપાસ કામગીરી કરતાં ...
સુરતઃ શહેરમાં આપઘાતના બે બનાવો સામે આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. એક યવકે શરીર પર બ્લેડ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર લઈને નીકળ્યા બાદ તેણે મજુરા ગેટ પાસેના શોપિંગ સેન્ટરના ...
સુરતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના કાર્યક્રમોનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ સ્થળોએ દહીંહાંડીમાં યુવાનો ઉત્સાહ સાથે અનેક કરતબો કરી લોકોનું મનોરંજન કરતા જોવા મળ્યા હતા. જેમાં
Surat Lift Rescue - શહેરમાં સનગ્રેસ હોસ્પિટલમાં પહેલા અને બીજા માળે લિફ્ટ ફસાઈ ગઈ હતી. બે કલાક સુધી લિફ્ટમાં ફસાતા 10 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને દિવાલ તોડીને લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા ...
Surat Crime News- શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરમાં હત્યાની ઘટના બની હતી. પત્ની સાથે આડાસબંધની શંકા રાખી પતિ અને પુત્રે જ મિત્રની હત્યા કરી હતી. સરથાણા પોલીસે હત્યારા પિતા અને પુત્રને ઝડપી પાડ્યો હતો
Death of 3 children born in 10 years શહેરમાં સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાની દંપતીના લગ્નનાં 10 વર્ષે મળેલું ત્રણ-ત્રણ બાળકોનું સુખ પળભરમાં છીનવાઈ ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. લગ્નના એક દાયકા બાદ જન્મેલા ત્રણેય બાળકોના મોત થવાથી માતા અને પિતા પર આભ ...
સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં 31 ડીલીવરી થતાં રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ ...
શહેરમાં BRTS બસમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસો વિદ્યાર્થીઓની ખીચોખીચ ભરાઈ જતી હોવાથી વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે