--> -->
0

સુરતમાં દેવુ થઈ જતાં ભરપાઈ કરવા પતિએ જ પત્નીની કાર ચોરી કરાવી, પોલીસે ધરપકડ કરી

ગુરુવાર,જાન્યુઆરી 18, 2024
car storlen
0
1
Surat crime news- સુરતમાં 28 વર્ષીય પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
1
2
શહેરના ડિંડોલીમાં શારદાયતન સ્કૂલની અગાસી પર પતંગની ખેચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો. તેના શરીરની ચામડી ઉખડી જતા હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.
2
3
Swachh Sarvekshan 2024: ભારતમાં સ્વચ્છતા મિશનની ભાવના હવે દરેક નાગરિકમાં જાગી છે, જેની અસર રસ્તાઓ, શેરીઓ અને ઉદ્યાનોમાં જોવા મળી રહી છે. આ ક્રમમાં સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં ઈન્દોર અને સુરતને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા ...
3
4
સુરતના ઉધના રોડ નંબર 3 પર આવેલી ડાઇંગ મિલમાં આગ ફાટી નીકળી હતી. સેન્ટ્રલ મશીનમાં આગ લાગવાના પગલે અગ્નિની જવાળાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. આગના બનાવની જાણ ફાયર સ્ટેશનને થતાં ઘટના સ્થળે 7 ગાડી દોડી ગઈ હતી.
4
4
5
સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી ટ્રકના ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છુટ્ટો પડી ગયો હતો. ત્યાર બાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાની હાલત ...
5
6
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાને થોડા સમય પહેલાં એક તાંત્રિકનો ભેટો થયો હતો. આ તાંત્રિકે ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે એવી લોભામણી વાતો કરીને મહિલાને લલચાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
6
7
શહેરમાં આજે અલગ અલગ વિસ્તારમાં એક પછી એક 10 જેટલા લોકો રખડતાં શ્વાનનો ભોગ બન્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી 10 જેટલા લોકો રસી મૂકાવવા માટે આવ્યા હતા. અન્ય ડોઝ લેવા પણ લોકો આવતા રસી લેવા લાઈન લાગી ગઈ હતી
7
8
સુરતના ઉધના વિસ્તારમાં એક છ વર્ષીય બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. ઘરમાં રમી રહેલું બાળક પડી ગયું હતું. ત્યાર બાદ તેની માતાએ તેને નીચેથી એક દુકાનમાંથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું. ત્યાર બાદ પાપડી ખાતાં ખાતાં બાળક ઘરે સૂઈ ગયું હતું. માતાએ ...
8
8
9
સુરતના કતારગામ GIDC પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. BRTS બસે 8 લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે... અન્ય ઘાયલોને સ્મીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
9
10
સુરતમાં 5 વર્ષીય બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને એક શખસ જાડી ઝાંખરા વિસ્તારમાં લઇ ગયો હતો અને દુષ્કર્મનો પ્રયાસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે સમયે જ બાળકીના માતા પિતા સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને ઝડપીને પોલીસના હવાલે કરી દીધો છે.
10
11
સુરતમાં બની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ- Surat Diamond Bourse- સુરતનું ડાયમંડ બુર્સ, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ
11
12
વડાપ્રધાન મોદી આજે 17 ડિસેમ્બરે 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ ...
12
13
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ 'સુરત ડાયમંડ બોર્સ'નું ઉદ્ઘાટન કરશે. 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલ સુરત ડાયમંડ બોર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે.
13
14
સુરતના સચિન વિસ્તારમાં રાત્રે મિત્રો સાથે માછલી ખાવા બેઠેલા યુવકના ગળામાં કાંટા ફસાઈ જતા ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. યુ
14
15
સુરતના પાંડેસરામાંથી પાંચ વર્ષના બાળક સાથે અનૈતિક કૃત્ય કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ઘર પાસે રમી રહેલા બાળકને સમોસા ખાવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. બાળકના પિતાને આ મામલે જાણ થતાં જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
15
16
સુરતના પાલ વિસ્તારમાં આવેલા ખાનગી સ્પા સેન્ટરમાં અમદાવાદમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું હતું. સ્પામાં કામ કરતી મહિલા પોતાનો બાકી પગાર સ્પા સંચાલક પાસે માંગવા જતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જેમાં સ્પા સંચાલકે મહિલાને મારમાર્યો હતો. આ સમગ્ર ઘટનાનો ...
16
17
દિવાળીનો તહેવાર હોવાથી સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસથી ઉપડતી ટ્રેન પકડવા મોટી સંખ્યામાં મુસાફરો ઊમટી પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. આજે પાંચ જેટલા લોકો દબાઈ જવાના કારણે ઢળી પડ્યા હતા. જેથી ત્યાં હાજર રેલવે પોલીસ દ્વારા સિપિઆર આપી બચાવવાનો પ્રયાસ ...
17
18
સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પટેલ મેડિકલ હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. 53 વર્ષય ડૉ.ઉદય કુમારે આપઘાત કર્યો હોવાની માહિતી મળતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે.
18
19
સુરતમાં વાહન ચેકિંગ સહિત ટ્રાફિક નિયમન કરતાં પોલીસ જવાનો પર છાશવારે હુમલા થતાં રહેતા હોય છે, ત્યારે કતારગામ વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહેલા લોકરક્ષક દળના જવાનને કારના બોનેટ પર 300 મીટર સુધી ઢસડી જવામાં આવ્યો હતો.
19