ઈ.સ. 1675ની વાત છે કે જ્યારે ભારત પર ઔરંગજેબનું શાસન હતું. તે વખતે મુગલો હિન્દુઓને બળજબરીપૂર્વક મુસલમાન બનવા માટે મજબુર કરતાં હતાં અને જો તેઓ મુસલમાન ધર્મનો અંગિકાર કરવાની મનાઈ કરે તો તેમની પર ઝુલ્મ કરવામાં આવતાં હતાં. આવા સમયે કાશ્મીરના
ખાલસા પંથનું નિર્માણ અમૃતસરથી થયું હતું. શિખોના દસમા ગુરૂ સાહેબ શ્રી ગુરૂ ગોવિંદસિંહે 1699માં અમૃતને તૈયાર કર્યું અને ત્યાર બાદ ખાલસા પંથ બન્યો.
શિખ ધર્મના સૌથી પહેલાં ગુરૂ ગુરૂનાનક સાહેબને શિખ ધર્મની નીવ રાખી હતી. ગુરૂનાનક દેવજીથી...
ગુરૂનાનકે બહેનોઈ જૈસમના માધ્યમથી સુગુરુદ્વારા લ્તાનપુરના નવાબને ત્યાં પણ શાહી ભંડારાની દેખભાળની નોકરીની શરૂઆત કરી હતી. તેમને અહીંયાના મોદી બનાવી દેવામાં આવ્યાં હતાં. નવાબ યુવા નાનકથી ઘણાં પ્રભાવિત હતાં. અહીંયાથી જ નાનકને 'તેરા' શબ્દના...
બાબા દીપસિંહજીનો જ્ન્મ 14 માર્ચ 1937ના દિવસે અમૃતસરના પહૂવિંડ ગામમાં થયો હતો. સન 1699ના વૈશાખીવાળા દિવસે ગુરૂ ગોવિંદસિહે ખાલસાની સ્થાપના કરી હતી. પાંચ સિંહો તરફથી શિશ ભેટ કરવાની ઘટના તથા દશમેશ પિતાના આ અવસર પર...
વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે.
'धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।'...
ગુરૂ નાનકે જે યુગમાં જ્ન્મ લીધો હતો તે સમયે સામાજીક, રાજનીતિક તેમજ આર્થિક દ્રષ્ટિથી જનતા સંકટનો સામનો કરી કરી હતી. હિન્દુ ધર્મ ખતરામાં હતો. લોકો નાના સંપ્રદાયોની અંદર વહેચાયેલા હતાં. કોઇ પણ દેશની વાત નહોતું કરી રહ્યું....
વૈશાખી નામ વૈશાખથી બનેલ છે. પંજાબ અને હરીયાણાના ખડૂતો પાક લઈ લીધા બાદ નવા વર્ષની ખુશીની ઉજવણી કરે છે. એટલા માટે વૈશાખી પંજાબ અને તેના આજુબાજુના પ્રદેશોનો મોટો તહેવાર છે. આ રવિ પાક થવાની ખુશીનું પ્રતિક છે. આ દિવસે જ 13 એપ્રીલ 1699...
ગુરૂ ગોવિંદસિંહજીનો જન્મ 26 ડિસેમ્બર ઇ.સ. 1666 માં પુજ્ય માતાશ્રી ગુજરીજીના ખોળામાં પટના સાહિબમાં થયો હતો.
તેઓ નાનપણમાં જ ખુબ સાહસી અને ગુણોથી ભરપુર હતાં. આનંદપુર સાહેબમાં જ તેઓની શિક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. તેઓને ફારસી, સંસ્કૃત....