રશિયન સેનાનો કાફલો યુક્રેનની રાજધાની કિએવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ત્યાં પરિસ્થિતિ વધુ બગડે તેમ હોવાથી યુક્રેનમાં ભારતીય દૂતવાસે એક નવી ઍડવાઇઝરી જારી કરી છે.
યૂક્રેન(Ukraine) પર રૂસના(Russia) હુમલાને જોતા દુનિયાભરના અનેક દેશોએ પ્રતિબંધો લગાવવા શરૂ કર્યા છે. આ પ્રતિબંધોથી ચિંતિત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin)વિરોધીઓને જવાબ આપવા માટે મોટી કાર્યવાહી કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ...
યુક્રેન પર રશિયાના હુમલાના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં અત્યાર સુધી 64 લોકોનાં મોત થયાં છે.
અનેક હુમલાના કારણે અહીં મકાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે. જેના કારણે સેંકડો લોકોને વીજળી અને પાણી ...
રશિયન સેનાએ વિરામ બાદ યુક્રેન સામે ચારેય દિશામાંથી હુમલો ફરી શરૂ કર્યો છે. મોસ્કોના સંરક્ષણ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કિવ (Kyiv) અમેરિકાએ બેલારુસમાં મંત્રણા કરવાનો ઇનકાર કર્યા બાદ હુમલાને વધુ વ્યાપક બનાવવા માટે નિર્દેશ જારી ...
યૂક્રેન (Ukraine)ની રાજધાની કીવના આકાશ પરથી રૂસ (Russia) બરબાદીના ગોળા વરસાવી રહ્યુ છે. કીવની આસપાસના શહેરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ખારકીવ શહેરની અનેક ઈમારતો આગને હવાલે કરવામાં આવી છે. યૂક્રેનના ખારકિવમાં ચારે બાજુ તબાહીના નિશાન છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના બજારોમાં પહેલેથી જ ઉથલપાથલ હતી, પરંતુ ગુરુવારે રશિયન હુમલા બાદ હોબાળો મચી ગયો હતો. શેરબજાર તૂટ્યું અને ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા. રશિયા-યુક્રેન ભલે ભારતથી હજારો માઈલ દૂર હોય, પરંતુ ...
રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પહેલા દિવસથી જ દેખાઈ રહી છે. યુક્રેનમાં અનેક જગ્યાએ બરબાદીના નિશાન છે. દુનિયાભરના લોકો આ યુદ્દનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ પર પ્રતિબંધો લગાવ્યા ...
કીવ Russia-Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે બીજો દિવસ છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રશિયન સેના રાજધાની કિવમાં પ્રવેશી ...
25 ફેબ્રુઆરી (એપી) રશિયન સત્તાવાળાઓએ શુક્રવારે ફેસબુકના ઉપયોગ પર "આંશિક પ્રતિબંધ" મૂક્યો. આ પ્રતિબંધ ફેસબુક દ્વારા યુક્રેનના આક્રમણને લઈને રશિયન સમર્થિત મીડિયા સંસ્થાઓના વિવિધ એકાઉન્ટ્સને બ્લોક કરવાના બદલે આ રોક લગાવી છે.
Russia-Ukraine War: રૂસ અને યુક્રેન (Russia Ukraine War)ની વચ્ચે જંગની શરૂઆત થઈ ચુકી છે. ઈતિહાસના દરેક એક યુદ્ધની જેમ આ યુદ્ધના કારણે પણ સૌથી વધુ ચુકવણી સામાન્ય જનતા, સૈનિકો અને તેમના પરિવારને પડે છે. યુક્રેનની ભૂમિથી પણ એક આવો જ વીડિયો (Ukrainian ...