રશિયાની સરકારી સંચાર એજન્સી રોસ્કોમનાડઝોરે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ગુરુવારે ફેસબુકને રાજ્યની સમાચાર એજન્સી 'આરઆઈએ નોવોસ્ટી', રાજ્ય ટીવી ચેનલ 'ઝવેઝદા' અને સરકાર તરફી સમાચાર વેબસાઇટ્સ 'લેંટા ડોટ આર યૂ' અને 'ગાઝેટા ડોટ આરયૂ' પર ગુરૂવારે લગાવે રોક હટાવવાની માંગ કરી હતી. એજન્સીએ કહ્યું કે ફેસબુકે મીડિયા સંસ્થાઓના એકાઉન્ટ ફરી ચાલુ કર્યા નથી.