ઇલાબેન ભટ્ટના અવસાનથી દુઃખ થયું. મહિલા સશક્તિકરણ, સમાજ સેવા અને યુવાનોમાં શિક્ષણને આગળ વધારવા માટેના પ્રયાસો માટે તેઓને દીર્ઘકાળ સુધી યાદ રાખવામાં આવશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥
— Narendra Modi (@narendramodi) November 2, 2022 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >SEWA સંસ્થાના સ્થાપક, અગ્રણી સમાજસેવિકા પદ્મભૂષણ ઈલાબેન ભટ્ટના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. શોકની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. મહિલાઓના આર્થિક સશક્તિકરણ થકી તેમણે અનેક પરિવારોમાં ઉત્કર્ષની જ્યોત જગાવી હતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 2, 2022 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >