Navratri Akhand Jyoti: દરેક ઘરોમાં સવારે દેવ પૂજન અને સંધ્યાના સમયે દીવો પ્રગટાવાય છે, પરંતુ નવરાત્રી અને બીજા મુખ્ય તહેવાર જે કે માતાના જાગરણ, ચૌકી, રામચરિત માનસનો અખંડ પાઠમાં અખંડ જ્યોત પ્રગટાય છે. બધા લોકો આ વાતને જાણે છે કે અખંડ જ્યોતિનો ...
Navratri 2024 Colours - નવરાત્રિના નવ દિવસો દરમિયાન નવ જુદા જુદા રંગોનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ ગણાય છે. એવું કહેવાય છે કે જે ભક્ત નવરાત્રિ દરમિયાન દિવસ પ્રમાણે રંગોનો ઉપયોગ કરે છે તેને માતા ગૌરીના વિશેષ આશીર્વાદ મળે છે.
Gujarat Navratri Garba New Rules: ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન ગરબા રમતના આયોજન માટેના નિયમો કડક કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી ગરબા આયોજકો માટે અલગ નિયમો ઉમેરવામાં આવ્યા છે.
Vaishno Devi Temple : જમ્મૂમાં બનેલુ મા વૈષ્ણો દેવીનુ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી દરેક કોઈની મનોકામના પૂર્ણ થઈ જાય છે.
નવરાત્રના હિંદુ ધર્મમાં મોટું મહત્વ છે. માન્યતા છે કે આ સમયે માતા જો આદિ શક્તિના નવ રૂપની સાથે ધરતી પર વાસ કરે છે. માણસ આ સમયે તેમની આધ્યાતમિક ઉર્જાનો વિકાસ કરે છે. આટલું જ નહી આ સમયે સાત્વિક ભોજન કરવાની સલાહની સાથે યૌનાચાર્યને વર્જિત ગણાય છે. પણ ...
ગુજરાતમાં હાલમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે. જોત જોતામાં આજે ત્રીજી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરાના નવલખી મેદાન પરથી આપઘાતના સમાચારો પ્રકાશમાં આવ્યાં છે. નવલખી મેદાન ખાતેના ગરબા ગ્રાઉન્ડ પર બનાવેલા લાઈટના ટાવર પર અજાણ્યા શ્રમજીવીએ ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ગરબા ગીત દર્શાવતો એક મ્યુઝિક વિડિયો શનિવારે નવરાત્રિ ઉત્સવની શરૂઆત પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. 190 સેકન્ડનું ગીત, ઘણા વર્ષો પહેલા વડાપ્રધાન દ્વારા લખવામાં આવ્યું હતું, પીએમ મોદીએ તેમની સોશિયલ મીડિયા ટાઈમલાઈન ...
Rain During Navratri - ગુજરાતમાં હાલ ગરબાની તૈયારીને લઈને યુવાનો ફુલ જોશમાં છે. પરતું ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને ગરબા આયોજકો પણ મૂંઝવણમાં છે. ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે
નવરાત્રીમાં વરસાદ બનશે વિઘ્ન, 17થી 20 ઓકટોબર કરા સાથે મેઘરાજા તૂટી પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે.
ગુજરાતની અંદર નવરાત્રીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગરબા રસિકો પણ નવરાત્રીની રાહ આખા વર્ષથી જોતા હોય છે, ત્યારે જો નવરાત્રીમાં જ વરસાદ વર્ષે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડી જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ મેઘરાજા નવરાત્રીમાં જ વરસશે તેવી ...
સુરતમાં ગરબા રમી રહેલા 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે જ્યારે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.
નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે જ્યારે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વનું પગલું ભરી રાજ્યમાં તે પર્વતો પર સ્વચ્છતા અભિયાન ચલાવવાની મંજૂરી આપી છે કે જ્યાં પ્રસિદ્ધ યાત્રાધામો છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.