--> -->
0

બોક્સ ઓફિસ

બુધવાર,માર્ચ 12, 2008
0
1

છાપામાં ખબર પડશે

બુધવાર,માર્ચ 12, 2008
બે ચોર બેંકમાં ચોરી કરવા ઘૂસ્યા. તિજોરીમાંથી ઢગલો નોટ મળી. બીજો ગણવા બેસી ગયો. ગણો નહી - પહેલાએ કહ્યુ. બીજો બોલ્યો - પછી તુ ઝગડો કરીશ. અહીંથી તરત જ ભાગ. પહેલાએ કહ્યુ- આપણે રૂપિયા ગણવાની જરૂર નથી સવારે છાપામાં ખબર પડી જશે.
1
2

તાજુ બાળક

સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
એક શાકવાળાને ત્યાં બાળકનો જન્મ થયો. એક સ્ત્રીએ તેને અભિનંદન આપતા કહ્યુ - અભિનંદન ભાઈ, બાળક કેવુ છે ? શાકવાળાએ તરત જ જવાબ આપ્યો - એકદમ તાજો છે બહેન.
2
3

ટેવને છોડાવવાની રીત

સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
બે સ્ત્રીઓ લાંબા સમય પછી મળી. એકે બીજીન પૂછ્યુ - કેમ પછી તારા રાજુ દીકરાએ અંગૂઠો ચૂસવાનુ કેવી રીતે છોડ્યુ ? 'કંઈ ખાસ નહી' તેને ઢીલી ચડ્ડી પહેરાવી દીધી છે તો બસ આખો દિવસ તેને જ પકડી રાખે છે.
3
4

ઈનામ

સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
પિતા- કેમ બેટા, તને આ ઈનામ શાને માટે મળ્યુ ? પુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે. પિતા - સરસ, પણ વિષય શુ હતો ? પુત્ર - ઓછુ બોલવાથી થતા ફાયદા
4
4
5

ચિકનનો ઝભ્ભો

ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
મહેશ - પપ્પા બધા કહે છે કે બહુ ઠંડી છે, પણ મને તો બિલકુલ ઠંડીનો અનુભવ થતો જ નથી. પપ્પા - ચિકનનો ઝભ્ભો પહેરીને ધ્રુવની યાત્રા કરી આવ.
5
6

રિસ્ક લવિંગ

ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
મોહન - દાદાજી હું રિસ્ક લવિંગ પ્રાણી છુ, રોજ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરવા માંગુ છુ, હુ શુ કરુ ? દાદાજી - લગ્ન ફક્ત લગ્ન !!!
6
7

સીટ

ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
પિતાજી - બેટા તારુ એડમીશન તે શાળામાં નહી થઈ શકે. રાહુલ - કેમ ? પિતાજી - બેટા, ત્યાં કોઈ સીટ ખાલી નથી.
7
8

કૂતરાને સજા

સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
નાનકી - માઁ, તમારો કૂતરો ખૂબ મસ્તીખોર છે. હમણાં તેને મારુ પુસ્તક ચાવી લીધુ. માઁ - લાવ દંડો, હું એને સજા આપુ. નાનકી -માઁ સજા તો હું એને આપી દીધી છે. તેના પ્યાલામાં જે દૂધ તેને માટે રાખ્યુ હતુ તે હું પી ગઈ
8
8
9

મમ્મીનો માર

સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
માઁ એ બાળકને માર્યુ તો તે રડતો રડતો પલંગ નીચે સંતાઈ ગયો. પપ્પા રૂમમાં આવ્યા અને પલંગ નીચે વળીને જોવા લાગ્યા. બાળક તરત જ બોલ્યુ - તમે પણ સંતાવા આવી રહ્યા છો ? તમને પણ મમ્મીએ માર્યુ ?
9
10

કીડીથી ફાયદો

સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
વર્ગમાં શિક્ષકે પૂછ્યું - બતાવ, કીડીઓથી આપણને શું ફાયદો થાય છે ? ચિંટુએ તરતજ ઉભા થઈને કહ્યુ - સર, કીડીઓ આપણને બતાવે છે કે મીઠાઈ ક્યાં મુકી છે.
10
11

જે હસતી હોય

ગુરુવાર,ફેબ્રુઆરી 7, 2008
એક દિવસ બબલૂ ગીત ગાઈ રહ્યો હતો -'હસીના માન જાયેગી' તેના પપ્પાએ તેને પૂછ્યુ - બબલુ હસીના કોણે કહેવાય ?
11
12

મારી પેંસિલ

ગુરુવાર,ફેબ્રુઆરી 7, 2008
એક બાળકની પેંસિલ ખોવાઈ ગઈ હતી. એક દિવસ અ તે પોતાના જેવી જ એક પેંસિલ પોતાના મિત્રના હાથમાં જોઈને બોલ્યો - લાવ, આ પેંસિલ મારી છે. તેના મિત્રએ જવાબ આપ્યો - કેવી પેંસિલ ? આ તો મારી છે.
12
13

પરીક્ષાફળ

સોમવાર,જાન્યુઆરી 28, 2008
શિક્ષક - બતાવો સુરેશ, સૌથી મીઠુ ફળ કયુ હોય છે ? સુરેશ - સર, પરીક્ષાફળ
13
14

પરીઓનો ડાંસ

સોમવાર,જાન્યુઆરી 28, 2008
દાદાજી બોલ્યા - બેટી, મેં રાતે સપનામાં પરીઓનો ડાંસ જોયો. દાદાજી, તમે ખોટુ કેમ બોલો છો ? કેમ બેટા, આવુ બોલે છે ?
14
15

ગધેડા સાથે સંબંધ

સોમવાર,જાન્યુઆરી 28, 2008
મમ્મી ! હા, બેટા. જુઓ, પેલો ગધેડો જઈ રહ્યો છે ને ? હા, બેટા, એ ગધેડો જ જઈ રહ્યો છે પણ મમ્મી, ડેડી મને ગધેડો કેમ કહે છે ? આ તેમનો કોણ લાગે છે, જેની સાથે તેઓ મારુ નામ જોડી દે છે.
15
16

ગેરસમજ

ગુરુવાર,જાન્યુઆરી 17, 2008
શિક્ષક આશીષને - જ્યારે હુ ભણાવી રહ્યો હતો ત્યારે તુ વાત કરી રહ્યો હતો. આશીષ - નહી સર, તમને કોઈ ગેરસમજ થઈ છે, હું જ્યારે ઉંધતો હોય ત્યારે બિલકુલ વાત નથી કરતો.
16
17

માતૃભાષા-પિતૃભાષા

ગુરુવાર,જાન્યુઆરી 17, 2008
રાજુ પોતાની બહેનને - દીદી અમારી ભાષાને માતૃભાષા કેમ કહે છે, પિતૃભાષા કેમ નહી ? બહેન - કારણકે આપણી મમ્મી બહુ બોલે છે અને પપ્પા ચુપ રહે છે.
17
18

કોશિશમાં અવરોધ

ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
એક નેતા ભાષણ આપી રહ્યા હતા.... આપણે હળીમળીને રહેવુ જોઈએ, આપણે પોતાના પગ પર ઉભા રહેવાના પ્રયત્નો કરવા જોઈએ... એક સ્ત્રી વચમાં જ બોલી - હું ક્યારથી પ્રયત્ન કરી રહી છુ, પણ આ પોલીસવાળા મને અહીં ઉભા જ નથી રહેવા દેતા.
18
19

યોગ્ય સમય

ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
એક પ્રેમી(પ્રેમિકાને) - હું તારા પિતાજી પાસે હાથ માંગવા ક્યારે આવુ ? પ્રેમિકા - જ્યારે મારા પિતાજીએ જૂતા-ચપ્પલ ન પહેર્યા હોય ત્યારે.
19