જે હસતી હોય

એક દિવસ બબલૂ ગીત ગાઈ રહ્યો હતો -'હસીના માન જાયેગી'
તેના પપ્પાએ તેને પૂછ્યુ - બબલુ હસીના કોણે કહેવાય ?
થોડી વાર સુધી વિચાર્યા પછી તે બોલ્યો - જે છોકરી જોર-જોરથી હસતી હોય તે હસીના.

વેબદુનિયા પર વાંચો