છાપામાં ખબર પડશે

બે ચોર બેંકમાં ચોરી કરવા ઘૂસ્યા. તિજોરીમાંથી ઢગલો નોટ મળી. બીજો ગણવા બેસી ગયો.
ગણો નહી - પહેલાએ કહ્યુ.
બીજો બોલ્યો - પછી તુ ઝગડો કરીશ.
અહીંથી તરત જ ભાગ. પહેલાએ કહ્યુ- આપણે રૂપિયા ગણવાની જરૂર નથી સવારે છાપામાં ખબર પડી જશે.

વેબદુનિયા પર વાંચો