પ્રધાનમંત્રી મોદી દ્વારા ખેડૂતોના હિત માટે કરવામાં આવેલ ત્રીજા કાર્યભારના પહેલા નિર્ણયનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપા પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌઘરી અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ સ્વાગત કર્યુ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી મંત્રીપરિષદના શપથગ્રહણના એક દિવસ બાદ મંત્રીઓને વિભાગની વહેંચણી કરવામાં આવી છે. સરકારે ચાર મહત્ત્વપૂર્ણ વિભાગોમાં કોઈ ખાસ ફેરફાર નથી કર્યા. અમિત શાહને આ વખતે પણ ગૃહ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની કેબિનેટ બેઠક પૂરી થઈ ગઈ છે. તેમજ 72 મંત્રીઓના નામને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન અલગ-અલગ મંત્રાલયોની જવાબદારી અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી છે.
લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ નવી સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળ સાથે શપથ લીધા છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા છે.
પીએમ મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે. આ પહેલા બે વખત ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદી પીએમ બન્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના પીએમ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જો કે, એક રસપ્રદ વાત એ છે કે શપથ ગ્રહણ હોય કે દેશને લગતા મોટા નિર્ણયોની જાહેરાત, પીએમ મોદીએ દરેક વસ્તુ માટે સાંજનો સમય પસંદ કર્યો છે. ચાલો જાણીએ શા માટે?
ફૈજાબાદ લોકસભા સીટ પર ઈંડિયા ગઠબંધનની જીત નોંધાઈ છે. અહી સપાના અવધેશ પ્રસાદે લલ્લુ સિંહને હરાવ્યા છે. લલ્લુ 2014થી આ સીટ પર સાંસદ હતા. બીજેપીની હાર અને સપાની જીત પર જાણો શુ બોલ્યા અયોધ્યાના લોકો ?
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ભાજપને ક્લિન સ્વીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ગણીગાંઠી સીટો પર પૂરો થયો છે.
ગુજરાતમાં આ વખતે અણધાર્યું પરિણામ આવ્યું છે. રાજ્યમાં ભાજપે ચૂંટણી પહેલા શરૂ કરેલા જબરદસ્ત પ્રચાર વખતે એવું લાગતું હતું કે, આ વખતે ભાજપને હેટ્રિક મળશે અને ભારે લીડથી દરેક ઉમેદવાર જીતી જશે. પરંતુ બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન જીતી જતાં ભાજપની ...
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે કાર્યકરોને તમામ 26 બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. દરેક પેજ પ્રમુખને વધુ મતદાન થાય તે માટે તૈયાર કરવામાં આવ્યા હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ 6 લાખથી વધુની લીડથી 2019ની ચૂંટણીમાં જીત્યા ...
આજે લોકસભા ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે જોયા પછી તમને દુખ તો જરૂર થયુ હશે. કેટલાકને શેર બજારમાં ખોટ ગઈ એટલે દુખ થયુ હશે તો કેટલાક મોદીજીને પસદ કરતા હશે એટલે દુખ થયુ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે એક થયા પછી પણ અમારા વિરોધીઓ આટલી સીટો જીતી શક્યા નથી