છઠ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. ખેડૂત સમાજ કે ખેતી પર આધારિત સમાજની સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓની પૂજા એ સમાજની સંપૂર્ણ માનસિકતાનુ પ્રતિનિધિત્વ કરે છે. તેથી રાજનૈતિક, સામાજીક અને ...
November lagan date 2024: લગ્ન વિવાહ કે કોઈ અન્ય માંગલિક કાર્ય માટે શુભ મુહુર્ત ખૂબ જરૂરી હોય છે. આવામાં હિન્દુ કેલેંડરના મુજબ જાણી લેવુ જોઈએ કે કયા દિવસે કયુ શુભ મુહુર્ત આવી રહ્યુ છે.
6 November 2024 Ka Panchang: 6 નવેમ્બરે કારતક શુક્લ પક્ષની પંચમી તિથિ છે અને તે બુધવાર છે. પંચમી તિથિ બુધવારે રાત્રે 12.42 વાગ્યા સુધી રહેશે. આ દિવસે સૌભાગ્ય પંચમીની ઉજવણી કરવામાં આવે છે
Lakshmi Pancham 2024 Upay- એવું માનવામાં આવે છે કે લક્ષ્મી પંચમી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.
Chhath Puja Ki Shubhkamnaye in Gujarati : નવેમ્બર 2024 ના રોજ નહાય-ખાય થી શરૂ થાય છે. બિહાર અંબે ઉત્તર પ્રદેશમાં છઠ પર્વને ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. નદીઓ, ઘાટો પાસે લોકો સ્નાન કરીને અર્ધ્ય આપવા માટે ભેગા થાય છે. સાથે જ આ પાવન પર્વ પર સગા સંબંધીઓને ...
Dev Deepawali Upay: કારતક મહિનાની પૂર્ણિમાનો દિવસ કારતક મહિનાનો અંતિમ દિવસ હોય છે. આ દિવસે દેવ દિવાળી પણ ઉજવાય છે. ખાસ કરીને વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
Dev-Diwali katha in gujarati- ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે ઉગ્ર તપશ્ચર્યા કરી. એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડયા એને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પ
છઠ મહાપર્વનો આજે ત્રીજો દિવસ છે. આજે છઠનુ પ્રથમ અર્ધ્ય આપવામાં આવશે અને આ અસ્તાચલગાયી સૂર્ય (ડૂબતા સૂરજને) આપવામાં આવે છે. જળમાં દૂધ નાખીને સૂર્યની અંતિમ કિરણને અર્ધ્ય આપવામા આવે છે.
Dev Diwali- કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’ શ્રદ્ધાળુઓ મંદિરોમાં તુલસી વિવાહ કરે છે અને આજના દિવસ થીજ લગ્નો માટેનું શુભ મુરત નિકળે છે. દેવ દિવાળીનુ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે
Diwali 2024 Puja Muhurt : દિવાળી દિવા અને પ્રકાશનો તહેવાર છે. આ દિવસે દેશના ખૂણે ખૂણે દિવાઓની રોશનીથી ઝગમગાતો જોવા મળે છે. કારતક અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવાની પરંપરા છે. પણ મુખ્ય કાલ પ્રદોષમાં અમાસની તિથિ હોવી જરૂરી છે. આ જ કારણ છે કે ...