વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમુખે તે બાળકોના માતા-પિતાને કડક ચેતવણી આપી છે કે જેમના બાળકો વધારેમાં વધારે સમય મોબાઈલ પર પસાર કરે છે.
ડબલ્યુએચઓ મહાનિદેશક ગ્રો હર્લેન બર્ટલેંડનું કહેવું છે...
કાળજામાં બળતરા થવી તે સામાન્ય સમસ્યા છે. ભોજનમાં અતિ થવી, વધારે પડતી ચા પીવી તેમજ અજીર્ણ થવાની સ્થિતિમાં આવુ થાય છે. વારંવાર કાળજામાં બળતરા થાય તો સમજો કે ભોજન નળી સરખી નથી તેમાં પીત્તાશયમાંથી એસિડ આવી રહ્યો છે.
પહેલાં ગામના લોકો જે છુંદણા છુંદાવતા હતાં તેનું આધુનિક રૂપ લઈ લીધું છે ટેટુએ. પરંતુ શુ તમે જાણો છો કે વધારે ટેટુ કરવવાથી તમારી ત્વચા અસંવેદનશીલ થઈ જાય છે. ઠેઠ ભાષામાં કહીએ તો તમારી ત્વચા બેશરમ થઈ જાય છે.
સ્વસ્થ્ય શીશુનુ વજન જ્ન્મ સમયે સાડા ત્રણ કિલો હોવું જોઈએ. સામાન્ય રીતે સાત, આઠ કે નવ મહિના દરમિયાન જન્મેલા બાળકનું સરેરાશ વજન દોઢ, બે કે અઢી કિલો હોય છે. આ જ રીતે પુર્ણ વિકસીત બાળકની લંબાઈ લગભગ વીસ ઈંચ હોવી જોઈએ. આમાં ઓછી લંબાઈ
વોશિંગ્ટન. નબળી દ્રષ્ટિવાળા પણ હવે ખુબ જ ઝડપી પોતાની જાતે કાર ડ્રાઈવ કરી શકશે. જેઓ તેજ દ્રષ્ટિ અને દૂરની વસ્તુઓ સરળતાથી જોવા માંગે છે તેમના માટે પણ આ સારા સમાચાર છે. હવે તે શક્ય બની ગયું છે એક વિશેષ ચશ્માના માધ્યમથી જેમાં સૂરદર્શી યંત્ર લાગેલ છે.
દેશની વસ્તીના મોટા ભાગના લોકો એવા છે જે નેત્રદાનની મહિમાથી પરિચિત નથી. જે જાણે છે તે મૃતકની આખોનુ દાન કરવામાં મદદ નથી કરતા. આ જ કારણ છે કે દાનમાં મળનારી કાર્નિયાની સંખ્યા પ્રત્યારોપણની રાહ જોતા દર્દીઓની યાદી સામે ઘણી જ ઓછી છે.
નવ મહિના સુધી બાળકને ગર્ભ દ્વારા રક્ષણ આપ્યા બાદ જીંદગીભર બિમારીઓથી સુરક્ષા કરવાની જવાબદારી માતાના દૂધ પર રહેલી છે. માતાના દૂધનું એટલા માટે મહત્વ છે. બાળક માટે માતાનુ દૂધ એક સુરક્ષા કવચ જેવું છે. કોલોસ્ટ્રમ એટલે કે પ્રસવ બાદ તુરંત આવતુ પીળા રંગનું
શિકાગો. તાજેતરમાં એક પરિક્ષણમાંથી પસાર થઈ રહેલી અલ્ઝાઈમરની એક દવામાં દર્દીઓનાં મગજમાં જામ થઈ જતાં પ્રોટિનની ગાંઠને ઓગળવા માટે આશાની કિરણ દેખાયું છે.
શિકાગોમાં એક મેડિકલ સમ્મેલનમાં રેંબર્ર નામની દવાનાં ઘણાં સારા
જરૂરત કરતાં વધારે ખાંડ ખાવાથી મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે. આમ પણ આપણી શારીરિક ક્રિયાશીલતા મશીનોનાં લીધે ખુબ જ નબળી થઈ રહી છે અને ખાંડનું સેવન કરવાથી તે વધારે નુકશાનકાર સબિત થાય છે. વજન વધવાનું મુખ્ય કારણ ચા, ચોકલેટ, કેક, આઈસક્રિમ
સામાન્ય રીતે ઘૂંટણ અને નિતંબમાં અસહ્ય પીડાને કારણે દરદીને શસ્ત્ર ક્રિયા કરાવવી પડતી હોય છે. જો કે ઘણાં એવા કિસ્સા છે કે શસ્ત્રક્રિયા કરવા પછી પણ કોઈ ફાયદો નહી થયો હોય અને પીડા ચાલુ જ રહી હોય. આનુ મુખ્ય કારણ છે કે પ્રત્યારોપણ શસ્ત્રક્રિયા માટે ...
દવાઓ એટલી જ માત્રાની અંદર લેવી જોઈએ જેટલી ચિકિત્સકે લખી આપી હોય. તેનાથી વધારે કે ઓછી લેવી તે નુકશાનકર્તા સાબિત થઈ શકે છે જ્યાર સુધી કે કોઈ એવી ઔષધિ ન હોય કે જેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ ન થતી હોય. નહિતર તમારા મનથી લીધેલી કોઈ...
જે લોકો પોતાની ટાલને લીધે હેરાન છે તેમના માટે હવે એક સારા સમાચાર છે. શરૂઆતના તપાસમાં એક વાત સામે આવી છે કે પ્રયોગશાળાની અંદર વિકસીત વાળની કોષિકાઓ દ્વારા ટાલની સારવાર શક્ય છે. આ ટેકનીકની અંદર માણસના માથાની અંદર બચેલા વાળની...
આખુ વિશ્વ તમાકુને લીધે થનારી બિમારી અને ખતરાઓને લીધે ઝઝુમી રહ્યું છે. આ વિશે જેટલી જાગરૂતા વધી રહી છે તેનાથી ઘણુ વધારે તેનું ઉત્પાદન વધી રહ્યું છે. નાની ઉંમરના બાળકો અને યુવાનો કોઈ પાનના ગલ્લે ઉભા રહીને તમાકુ ચાવતાં અને સીગરેટના ધૂમાડા ઉડાડતાં
ગરમીની ઋતુમાં લીંબુનુ પાણી, નારીયેળનું પાણી અને છાશનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. આ ફક્ત શરીરને ઠંડક જ નથી પહોચાડતાં પરંતુ શરીરની અંદરથી પરસેવા રૂપે જે પાણી નીકળી જાય છે તેની પણ આપૂર્તિ કરે છે.
ખુબ જ ઠંડા પીણા પીવાથી બચો...
ચિંતાથી બચવા માટે સૌથી જરૂરી છે તમે તમારી જાતને વ્યસ્ત રાખો. ખાલી મગજને વધારે ચિંતાઓ હેરાન કરે છે. જો તમારા રોજીંદા કામ છતાં પણ જો તમારી પાસે ટાઈમ રહેતો હોય તો લોકો સાથે જોડાઈ રહો. રંગ-બિરંગી ફૂલોને જુઓ તેનાથી પણ મન પ્રફૂલ્લિત થઈ જશે...
પ્રકૃતિએ દરેક ઋતુને અલગ અલગ બનાવી છે પરંતુ તેની સાથે સાથે દરેક ઋતુને અનુકૂળ ઘણાં બધાં ફ્રુટ્સ પણ આપ્યા છે. ઉનાળામાં તડબુચ, કાકડી, દ્વાક્ષ, લીંબુ, સ્ટ્રોબેરી, નારીયેળનું પાણી, સફરજન, કેરી વગેરે ફ્રુટ્સ ફાયદાકારક છે...
આસ્ટિનના ટેક્સાસ વિશ્વવિદ્યાલયે એક એવું સોફ્ટવેર તૈયાર કર્યું છે કે કોઈનો પણ (લાળ) સેલાઈવાનો નમૂનો હૃદયના હુમલાનું પૂર્વ અનુમાન કરવા માટે પુરતો હશે. નવી નૈનો બાયો ચીપ ટેકનીકની મદદથી આ શક્ય થઈ શકે છે. આ ચિપ બ્રેક ક્રેડિટ કાર્ડ જેટલી મોટી હશે...
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે
હવે ફાસ્ટ ફુડ સ્વલ્પાહાર, કેક્સ, પેસ્ટ્રીજ અને ઠંડાપીણા યુવાનોની પ્રથમ પસંદગી બની ગયાં છે. શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આ ભોજન તમારા શરીર અને સ્વાસ્થ્ય પર શું અસર કરી રહ્યાં છે?
કિશોરાવસ્થા અને બાળકોમાં શારીરિક વૃધ્ધિની...