કાળી ચામાં દૂધ અને ખાંડ ન હોવાના કારણે શરીરમાં ફેટ નહી જામશે. સાથે જ ચાના એંટીઓક્સીડેંટ શરીરની વધારે ચરબીને બર્ન કરી નાખે છે આમ તો તેનો સ્વાદ કડવું હોય છે પણ એ ફાયદાકારી છે.
સામગ્રી
એક નાની ચમચી કાળી ચાપત્તી- ટીબેગ
સ્વાદમુજબ ખાંડ કે મધ
ચા બનાવા માટે વાસણ
આવી રીતે બનાવો સરસ બ્લેક ટી
- સૌથી પહેલા એક વાસણમાં પાણી ગરમ કરો અને મધ્યમ તાપ પર ઉકળવા દો.
- જ્યારે પાણીમાં ઉકાળ આવી ચાય તો તેમાં ચાપત્તી નાખો અને સ્વાદપ્રમાણે ખાંડ નાખી દો. જો તમે મધ ઉપયોગ કરે છો તો ચા ગાળ્યા પછી મધ નાખો. કારણકે ઉકળતા પાણીમાં મધ નાખશો તો આ ફાટી જશે. જો તમે ખાંડ નહી નાખશો તો આ ફાયદાકારી થશે.