પત્ની- આજે મેં તમારા માટે ડિનરમાં ખાસ વાનગી બનાવી છે. જમતાંની સાથે જ તમારી મગજની બધી ગરમી દૂર થઈ જશે. પતિ - અચ્છા! શું બનાવ્યું છે ? પત્ની - નવરત્ન તેલના પકોડા...!!
પતિ બહાર બેસી છાપું વાંચી રહ્યો હતો.
પત્ની- મેં તમારા મોબાઈલમાં કંઈક જોયું છે. છાપું વાંચીને અંદર આવજો,મારે કંઈક વાત કરવી છે.
આખો દિવસ વીતી ગયો... પતિ હજી માત્ર છાપું જ વાંચે છે...!!