ગુજરાતી જોક્સ - દારૂડિયો

ડોક્ટર - બોલો કેમ આવવું પડ્યું ? 
રાજુ - ડોક્ટર સાહેબ લીવરમાં ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે 
ડોક્ટર - દારૂ પીવો છો ?
રાજુ - હા... હા... બિલકુલ પણ નાનો પેગ જ બનાવજો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર