ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (18:04 IST)
નર્સ- ડાક્ટરને 
- સર હું બેડ નં. 6 નું 
બીપી 3 વાર ચેક કર્યુ 
છે
પણ એનું 
 
બીપી હાઈ જ આવી રહ્યુ 
છે

ALSO READ: ગુજરાતી જોક્સ - મમ્મી-પપ્પા લડતા હતા..
ડાક્ટર- હવે એક વાર ફરીથી ચેક કરો .
પણ તમારા 
ઉપરના બે
બટ્ન લગાવીને.......

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર