Gujarati jokes - નવરત્ન તેલ

રવિવાર, 20 એપ્રિલ 2025 (23:58 IST)
પત્ની- આજે મેં તમારા માટે ડિનરમાં ખાસ વાનગી બનાવી છે. જમતાંની સાથે જ તમારી મગજની બધી ગરમી દૂર થઈ જશે. પતિ - અચ્છા! શું બનાવ્યું છે ? પત્ની - નવરત્ન તેલના પકોડા...!!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર