Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

Webdunia
રવિવાર, 31 માર્ચ 2024 (13:48 IST)
ગુલાબનો ફૂલ 
 
બગીચામાં ખિલી રહ્યુ છે 
 
ચમેલીનો ફૂલ
 
ચમનમાં ખિલી રહ્યુ છે 
 
કમળનુ ફૂલ  
 
પાણીમાં તરી રહ્યુ છે. 
 
અને એપ્રિલનો ફૂલ 
 
મારો મેસેજ વાંચી રહ્યો છે
 
----
 
1st એપ્રિલ 
પ્રપોઝ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે 
 
જો 
 
છોકરી માની ગઈ તો Cool 
 
નહી તો 
 
કહી દેજે 
 
April Fool 
 

સંબંધિત સમાચાર

Next Article