તેમાં લીલું મરચું, સિંધાલૂણ , કાળા મરી અને લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
તવાને ગરમ કરો અને ઘી લગાવો અને પાતળા ચીલા ફેલાવો.
બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
દહીં અથવા કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.
આ ચીલા સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પેટ પણ ભરેલું રહેશે.