Jokes - શું વાપરે છે

શુક્રવાર, 3 મે 2024 (18:48 IST)
Jokes - જો તમે તમારા દિવસની શરૂઆત હાસ્યથી કરો છો, તો આખો દિવસ પસાર થાય છે. જો તમે અંદરથી ખુશ અને હકારાત્મક અનુભવો છો. હસવું અને ખુશ રહેવું પણ તમને સ્વસ્થ રાખે છે.આ સાથે તમારું આયુષ્ય પણ વધે છે. તેથી, તમારે દિવસમાં ઓછામાં ઓછું એકવાર નિયમિતપણે હસવું જોઈએ. આ તમને માનસિક તણાવથી બચાવે છે. એટલા માટે અમે તમને હસાવવા માંગીએ છીએ
 
અમે કેટલાક એવા ફની જોક્સ લઈને આવ્યા છીએ જેને વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો. તો રાહ શેની જુઓ છો, ચાલો હસવાની અને બીજાને હસાવવાની પ્રક્રિયા શરૂ કરીએ...

1. પડોસન- વાહ સુમન તારા  
 
વાસણ તો મસ્ત ચમકી રહ્યા છે 
 
શું વાત છે 
 
શું વાપરે છે
 
સુમન- પતિ 

2. ચાર મિત્રો પિકનીક જઈ રહ્યા હતા,
પહેલો મિત્ર બોલ્યો - હું મિઠાઈ લઈ આવીશ.
બીજો - હું શાક લઈ આવીશ
ત્રીજો - હું રોટલી લઈને આવીશ.
ચોથો કંજૂસ હતો તે બોલ્યો - હું મારા બે ભાઈઓને લઈને આવીશ.

3. 
 
પતિ બહુ કંજૂસ હતો, તે પોતાની પત્નીની સાથે ચોપાટી પર ગયો. થોડી વાર પછી તે બોલ્યો - ચાલ, આપણે ફરીવાર એક એક ભેલ પૂરી ખાઈએ.
એક એક ફરી નો મતલબ શુ ? હજુ તો આપણે એક પણ ભેલપૂરી નથી ખાધી.
ભૂલી ગઈ, જ્યારે આપણે અહીં બે વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે આપણે એક-એક ભેલપૂરી ખાધી હતી.

4. 
 
5. 
 
કંજૂસ રામૂ - ભાઈ સાહેબ, ઘી શુ ભાવ આપ્યુ ?
દુકાનદાર - 220 રૂપિયા કિલો.
રામૂ - 2 રૂપિયાનું આપો.
દુકાનદાર - લાવો 2 રૂપિયા અને સૂંધી લો ઘી.
 
દરિયાના ગહેરાઈની પણ હદ હોય છે
આકાશની ઉંચાઈ પણ હદ હોય છે
એક મહિનાથી એક કોલ પણ ન કર્યો
કંજૂસીની પણ હદ હોય છે

Edited By-Monica Sahu 
 
વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર