વેક્સિંગ કરાવતા પહેલા આ વાતોનો ધ્યાન રાખો. નહી થશે વધારે દુખાવો

Webdunia
શુક્રવાર, 21 જૂન 2019 (08:14 IST)
વેકસિંગ કરાવતા પહેલા અને તે પછી કેટલાક મહત્વપૂર્ણ બાબતોની સંભાળ રાખવી એ મહત્વનું છે. આવું ન કરતાં, વેક્સિંગના કારણે ઘણી, ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
 
વેક્સિંગથી સંકળાયેલા જરૂરી ટીપ્સ .. 
જો તમે દર મહિને વેકસિંગ કરાવો છો તો, વચ્ચે-વચ્ચે વાળ દૂર કરવા માટે શેવ ન કરવી.
આનાથી નવા વાળ સખત બની જાય છે અને પછી વેક્સિંગ કરાવવામાં સમસ્યા આવે છે. 
જેને ત્વચા સંબંધી કોઈ સમસ્યા છે, કપાયેલું છે કે ઘા છે તો તેને વેક્સિંગ નહી કરાવી જોઈએ. 
ઘણી વાત વેક્સિંગના સમયે ત્વચા કપાઈ જાય છે જેનાથી સંક્રમણનો ખતરો થઈ શકે છે. 
તેથી જલ્દી જ કપાયેલા સ્થાનને ઠીક કરો. વેક્સિંગ પછી હાથ -પગની સફાઈનો ધ્યાન રાખવું બહુ જરૂરી છે. 
કોઈ પણ અવસરમાં શામેળ હોવાથી ઠીક પહેલા વેક્સિંગ ન કરાવવી. કારણકે તમને ખબર નહી હોય કે શું ઈફેક્ટ થશે. 
તેથી વેક્સિંગ બે-ત્રણ દિવસ પહેલા જ કરાવી લો. 
જો વેક્સિંગ કરાવવાના 24 કલાક સુધી દુખાવો, બળતરા કે હાથ-પગમાં સોજો આવે તો તરત કોઈ ત્વચા રોગ વિશેષજ્ઞથી કંસલ્ટ કરવી. 

સંબંધિત સમાચાર

Next Article