કારોબારની શરૂઆતમાં ડોલરના મુકાબલે રૂપિયામાં 14 પૈસાના ઘટાડા સાથે 48.71-72 રૂપિયા પ્રતિ ડોલર સુધી નીચે જતો રહ્યો હતો. જેના કારણમાં ડોલર અને અમેરિકન સીનેટમાં આજે 829 અરબ ડોલરના આર્થિક સુધાર પેકેજ પ્રસારિત કરવાની સંભાવના છે.
શેરબજારમાં ઉતાર ચઢાવના કારણે ભારતીય રૂપિયામાં આરંભિક લાભ ઓછો થઈ જવાના કારણે અંતમાં માત્ર 9 પૈસાની તેજી સાથે 48.70.71 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યુ હતું
કાચા તેલની કિંમતમાં વધારો થવા સાથે આંતર બેંક વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયો અમેરિકાની મુદ્રાની તુલનામાં ઘટ્યો હતો. રૂપિયો આજે ડોલરની તુલનામાં 34 પૈસા તૂટ્યો હતો અને આઠ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાના સંદર્ભ દર આજે અમેરિકાની મુદ્રા માટે 39.97 રૂપિયા પ્રતિ ડોલર તથા યૂરોપીય મુદ્રા માટે 62.60 રૂપિયા પ્રતિ યૂરો નક્કી કરી હતી.
વિશ્વની પ્રમુખ મુદ્રાઓના રૂપિયામાં ખરીદ અને વેચાણના દર આજે આ પ્રકારે રહ્યા હતા. થોમસ કુક દ્વારા જારી કરાયેલા મુદ્રાદર રૂપિયામાં ક્રય..વિક્રય અમેરિકન ડોલર 37.80-41.90, સ્ટર્લિંગ પાઉન્ડ 76.05-83.70, યૂરો 58.85-65.30, ઓસ્ટ્રેલીયન ડોલર 35.10-38.05
દેશના શેરબજારમાં તેજીના સમાચારો મળતાની સાથે જ આંતર બેંકિંગ વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયાએ 15 પૈસાની છલાંગ લગાવી છે. સત્ર દરમિયાન ડોલરની ઓછામાં ઓછી કિંમત 40.02 રૂપિયા અને વધુમાં વધુ કિંમત 40.20 રૂપિયા સુધી રહી હતી.
વિશ્વની પ્રમુખ મુદ્રાઓમાં રૂપિયાના ખરીદ તથા વેચાણના દર આજે આ પ્રકારે રહ્યા હતા. થોમસ કુક દ્વારા જારી મુદ્રા રૂપિયામાં ક્રય...વિક્રય...અમેરિકન ડોલર 38.10-42.30, સ્ટર્લિંગ પાઉન્ડ 75.65-83.25, યૂરો 59.10-65.55, ઓસ્ટ્રેલિયન ડોલર 35.25-38.20.
વિશ્વની પ્રમુખ મુદ્રાઓની રૂપિયામાં ખરીદ અને વેચાણની દર આજે આ પ્રકારે રહી હતી. થોમસ કુક દ્વારા જારી મુદ્રા રૂપિયામાં ક્રય...વિક્રય અમેરિકન ડોલર 38.30-42.50, સ્ટર્લીંગ પાઉન્ડ 77.00-84.65, યૂરો 60.15-67.70, ઓસ્ટ્રેલીયન ડોલર 35.65-38.60
ભારતીય રિઝર્વ બેંક દ્વારા રૂપિયાના સંદર્ભમાં આજે અમેરિકન મુદ્રા માટે 40.77 રૂપિયા પ્રતિ ડોલર તથા યૂરોપીય મુદ્રા માટે 64.48 રૂપિયા પ્રતિ યૂરો નક્કી કરવામાં આવી છે.