અન્ય મુદ્રા કરતાં રૂપિયો મજબુત

વાર્તા

મંગળવાર, 18 માર્ચ 2008 (17:09 IST)
મુંબઈ. વિશ્વની પ્રમુખ મુદ્રાઓની રૂપિયામાં ખરીદ અને વેચાણની દર આજે આ પ્રકારે રહી હતી. થોમસ કુક દ્વારા જારી મુદ્રા રૂપિયામાં ક્રય...વિક્રય અમેરિકન ડોલર 38.30-42.50, સ્ટર્લીંગ પાઉન્ડ 77.00-84.65, યૂરો 60.15-67.70, ઓસ્ટ્રેલીયન ડોલર 35.65-38.60, કેનેડિયન ડોલર 38.00-42.65, હોંગકોંગ ડોલર 04.80-05.65, જાપાની યેન (પ્રતિ 100)..39.20-43.30, સિંગાપુર ડોલર 26.95-31.50, કતર રિયાલ 10.45-11.80, સાઉદી રિયાલ 10.15-11.50 રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો