ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

શુક્રવાર, 13 જૂન 2025 (20:36 IST)
છોકરી: દાદી, હું કાલથી કોલેજ નહીં જાઉં...!
 
પડોશના છોકરાઓ મને છેડતી કરે છે...!
 
દાદી: તને ભણવામાં મન નથી થતું.!
 
એટલે જ નકામા બહાના ના બનાવ...!!
 
હું પણ એ જ રસ્તે જાઉં છું...
 
કોઈ મને છેડતી નથી કરતા...!!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર