અમદાવાદ અને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ દરમિયન આતંકવાદીયોએ પોતના સંદેશાઓ મોકલવા માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો તેને વૉઈસ ઓવર ઈંટરનેટ પ્રોટોકોલ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે, અને આ ટેકનોલોજીને લઈને આજકાલ સામાન્યજનમાં પણ ચર્ચાઓ થઈ રહી છે.
જયપુર, બેગલુર, અમદાવાદ અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ્ના મુખ્ય સુત્રધાર તૌકિરની શોધ તમામ રાજ્યોની પોલિસ અને એંટી ટેરરીસ્ટ સ્કોર્ડ દ્વારા થઈ રહી છે
દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે થયેલા બોમ્બ વિસ્ફોટનાં માસ્ટર માઈન્ડ ગણાતાં તૌકીરનાં પરિવારજનોએ ઘટનાને વખોડ઼ી કાઢતાં જણાવ્યું હતું કે જે કોઈપણ લોકોએ વિસ્ફોટમાં ભાગ ભજવ્યો છે, તેઓ સાચા મુસલમાન નથી
જામીયાનગરના બે બિલ્ડીંગમાં પોલીસને આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી એ બિલ્ડીંગમાંજ તૌકીર સંતાયો હોવાનુ તથા તે આ ગોળીબારની આડમાં નાસી ગયો હોવાની દ્રઢ આશંકા સેવાઇ રહી છે.
દિલ્હીમાં શુક્રવાર સવારે દિલ્હીના ઝામિયા વિસ્તારમાં આવેલી ખલિલઉલ્લા મચ્છિદ પાસે આવેલી એલ-18 બિલ્ડીંગમાં આંતકવાદીઓ છુપાયેલા છે તેવી માહીતી મળતા દિલ્હી પોલીસે આતંકીઓને પકડવાનો પ્રયાસ કરતાં આતંકીઓએ સામે ગોળીબાર કર્યો હતો. જોકે પાંચ આતંકવાદીઓ હોવાનું ...
દિલ્હીના જામીયા નગરમાં આજે સવારે આતંકવાદીઓ ઘુસી આવતાં પોલીસ સાથે અથડામણ થઇ હતી. જેમાં પોલીસ ગોળીબારીમાં બે આતંકવાદી ઠાર મરાયા હોવાનું તેમજ એક પોલીસજવાન ઘાયલ થવાના અહેવાલ છે.
આંતકવાદીઓએ દેશમાં એક પછી એક મોતની હોળી ખેલી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13 ગોઝારી ઘટનાઓ બાદ આજે બનેલી વધુ એક ઘટનાએ વધુ એકવાર આપણી સુરક્ષાની પોલ ખોલી છે. અત્રે ઉલ્લેખિનય છે કે, આ બ્લાસ્ટમાં 13મી તારીખ, શનિવાર અને સાંજે 6-00 વાગ્યાનો સમય એક ...
વધી રહેલી આંતકવાદી પ્રવૃત્તિ સામે લડત આપવા એ પી જે અબ્દુલ કલામે નાગરિકોને કાનૂન સાથે કદમ મિલાવવાની સલાહ આપી હતી.
તેમણે એકીકૃત ખાનગી એજેંસી 'યુનીફાઈડ ઈંટેલિઝંસ એજેંસી' ની સ્થાપના કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે આ એજંસીમાં દેશના નાગરિકોને પણ ...
બેંગલુર, અમદાવાદ અને હવે દિલ્હી.. એક પછી એક આંતકવાદી હુમલાઓથી દેશ ખળભળી ઉઠ્યો છે. જ્યારે બેંગલુરમાં બ્લાસ્ટ થયો હતો તેના બાદ બાદની ક્ષણોમાં જ આખા દેશમાં હાઈ એલર્ટ લાદી દેવાયો હતો. છતાં અમદાવાદમાં તેનાથી પણ વધારે સંખ્યામાં બ્લાસ્ટ થયા. અને હવે દેશની ...
આ સ્થિતિમાં આતંકવાદીઓ વિરૂધ્ધ કડક હાથે કામ લેવાની જગ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલ અને ગૃહરાજ્યમંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ ફરીથી એકવાર પોતાની ટેપ વગાડી છે.
નવી દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં સેંકડો નિર્દોષ લોકોની જાન લીધી છે. પણ કોનોટ પેલેસમાં જાહેર જનતા અને પોલીસે વિકસાવેલી ખાસ સિસ્ટમને કારણે સેકડો લોકોનાં જીવ બચી ગયા છે.
શનિવારે મોડી સાંજે નવી દિલ્હીમાં પાંચ સીરીયલ બ્લાસ્ટ થયાં હતાં.સાંજે 6.10ની આસપાસ પ્રથમ બ્લાસ્ટ બાદ બીજા બે સ્થળોએ બાલ્સ્ટ થયા હતા. આમ ગણત્રીની મિનિટોમાં એક પછી એક પાંચ બ્લાસ્ટ બાદ થયાં હતાં. આ બોમ્બ લો ઈન્ટેનસીટીવાળા હોવા છતાં 25થી વધુના મોત ...
નવી દિલ્હીનાં ભીડભાડ ધરાવતાં માર્કેટ વિસ્તારમાં શનિવારે થયેલા બ્લાસ્ટે ફરીથી આતંકવાદીઓની રણનીતિ સાબિત કરી દીધી છે. વધારેમાં વધારે લોકોની જાનહાનિ કરવા તેણે નવી દિલ્હીનાં પોશ વિસ્તારનાં માર્કેટને નિશાન બનાવ્યું છે.
દેશમાં થયેલા બ્લાસ્ટ બાદ આઈએમ એટલે ઈન્ડીયન મુઝાહીદ્દીને ઈ મેઈલ કરીને સીરીયલ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. તો પોલીસે ઈન્ડીયા ગેટ પાસેથી જીવતો બોમ્બ પકડીને તેને નિષ્ક્રીય કરી નાંખી, વધુ જાનહાનિ થતી રોકી દીધી છે.