છત્તીસગઢની રચના બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP) આ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પોતાની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. રવિવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં ભાજપે 54 બેઠકો પર લીડ મેળવી લીધી છે.
Chhattisgarh Election Results 2023 Live updates: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 3 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. છત્તીસગઢની 199 વિધાનસભા સીટોની મતગણતરી સાથે જોડાયેલ દરેક ક્ષણની અપડેટ્સ...
ગુરુવારે એટલે કે આજે મતદાન બાદ છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું છે
Chhattisgarh Election 2023 Voting Live: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે એટલે કે 17મી નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે. 7 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 20 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું
Blast during polling in Chhattisgarh, CRPF jawan on election duty injured છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના અહેવાલ છે
મંગળવારે મિઝોરમ-છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત સાથે એક મહિના સુધી પાંચ રાજ્યોમાં ચાલનારા ‘ચૂંટણીજંગ’નું બ્યુગલ ફૂંકાઈ ગયું. આ ચૂંટણીઓ એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે તેને ‘લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ’ ગણાઈ રહી છે.
Chhattisgarh Assembly Elections 2023: છત્તીસગઢમાં બીજેપીએ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો રજુ કર્યો છે. ઢંઢેરો પત્ર સમિતિના સંયોજક વિજય બઘેલ બોલે જણાવ્યુ કે આ ત્રણ મહિનામાં તૈયાર થયો. 3 ઓગસ્ટ થી 3 નવેમ્બર વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમા પર છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થવાનું છે. દરમિયાન, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિપેરેશન્સ (એડીઆર) એ પ્રથમ તબક્કાના ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલા ...
state elections 2023 - રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે, જે ઘણા દિગ્ગજ નેતાઓ માટે ખુદને સાબિત કરવાની આ છેલ્લી તક હોઈ શકે છે.
દેશમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તે પહેલાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.