ચંદ્રયાન-3 લૅન્ડર ટૂંક સમયમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક 70 અક્ષાંશ પર ઊતરશે.
ISRO ભારતીય સમય અનુસાર 23 ઑગસ્ટે સાંજે 5 વાગ્યા પછી ચંદ્રયાન-3 લૅન્ડર મૉડ્યુલને ચંદ્રની સપાટી પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
ચંદ્રમા ઘરતીથી 3.84 લાખ કિલોમીટર દૂર છે. આટલા દૂરથી સંપર્ક સાધવો સહેલુ કામ નથી. એ પણ બંને બાજુથી. એટલે કે ટૂ વે કમ્યુનિકેશન. Chandrayaan-3 ચંદ્ની સપાટીથી માત્ર 24 કિલોમીટર ઊંચાઈપર છે. બે દિવસ પછી તેને ચંદ્રની સપાટી પર ઉતરવાનુ પણ છે. આવામાં તેનો ...
Chandrayaan 3- ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-3
વિક્રમ લેન્ડર પરથી ચંદ્રની નવી તસવીરો- ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ જણાવ્યું કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. લેન્ડિંગ પછી, છ પૈડાવાળું રોવર લેન્ડરમાંથી બહાર આવશે, જે ત્યાં એક ચંદ્ર ...
Chandrayaan 3 Mission: ચંદ્રયાન-3 ઇસરો દ્વારા 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે લેન્ડર મોડ્યુલે બીજી ડીબૂસ્ટિંગ કામગીરી પૂર્ણ કરી છે.
Chandrayaan-3 News - ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલનું બીજું ડી-ઓર્બિટીંગ આજે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. ISROએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ માટેનું બીજું ડી-ઓર્બિટીંગ પેંતરો આજે (20 ...
Chandrayaan 3: લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કર્યા બાદ ચંદ્રયાન-3 મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર લેન્ડર ઈમેજર દ્વારા લેવામાં આવી છે. આ તસવીર લેન્ડર ઈમેજર સાથે જોડાયેલા કેમેરા-1 દ્વારા 17 ઓગસ્ટે લેવામાં આવી હતી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 ના લેન્ડરને સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરી દીધું છે. મતલબ કે લેન્ડર એકલા જ પોતાની રીતે મુસાફરી કરશે. અત્યારે ચંદ્રયાન એક ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુતમ ...
Chandrayaan-3: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ કહ્યુ કે ભારતનુ ત્રીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સોમવારે 14 ઓગસ્ટના રોજ ચંદ્રમાની ખૂબ નિકટ પહોચી રહ્યુ છે. ઈસરો આજે 11.30 થી 12:30 વચ્ચે ત્રીજી વખત ચંદ્રયાન 3 ની ઓર્બિટ ઘટાડશે અને ચંદ્રયાન ...
ISRO એ Chandrayaan-3 ને ચંદ્રમાના ત્રીજા ઓર્બિટમાં પહોચાડી દીધુ છે. હવે ચંદ્રયાન 174 km x 1437 km કિલોમીટર વાળા નાના અંડાકાર વર્ગખંડમાં ફરી રહ્યુ. ચંદ્રયાન-3 કદાચ તેના નિર્ધારિત લક્ષ્યથી આગળ વધી રહ્યું છે.
ISRO એ Chandrayaan-3 ને ચંદ્રમાના ત્રીજા ઓર્બિટમાં પહોચાડી દીધુ છે. હવે ચંદ્રયાન 174 km x 1437 km કિલોમીટર વાળા નાના અંડાકાર વર્ગખંડમાં ફરી રહ્યુ. ચંદ્રયાન-3 કદાચ તેના નિર્ધારિત લક્ષ્યથી આગળ વધી રહ્યું છે. પરંતુ ઈસરો તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.
Chandrayaan-3 First Image - ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 ચંદ્રની આર્બિટમાં દાખલ થઈ ગયું છે. શનિવારે સાંજે તેણે આ પડાવ સફળતા પૂર્વક સર કર્યો હતો. ત્યાર બાદ હવે ઇસરોએ ચદ્રનો પહેલી તસવીર અને વિડીયો શેર કર્યો છે. હવે અપેક્ષિત છે કે ચંદ્રયાન 3 આ ...
'ચંદ્રયાન 3'ની સફળતા વિશ્વમાં ભારત માટે પ્રગતિના નવા રસ્તા ખોલશે. આ રીતે સમજો, ઇતિહાસ રચાશે. તેની સફળતાથી એક-બે નહીં પરંતુ અનેક ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન જોવા મળશે. સરહદ પર ચીન જેવા દુશ્મન દેશો પર નજર રાખવી સરળ બનશે,
ISRO 13 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરે તે માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યા છે. સુરતની હિમસન સિરામિક કંપની છેલ્લા 30 વર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશન બનાવે છે