Happy Chaitra Navratri Messages, Greetings in Gujarati: મા દુર્ગાની આરાધનાનુ મહાપર્વ ચૈત્ર નવરત્રીનો તહેવાર મંગળવાર 30 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ પર્વનુ સમાપન 7 એપ્રિલ રામનવમીએ થશે. એવુ માનવામાં આવે છે કે આ પર્વના પ્રથમ દિવસથી હિન્દુ નવવર્ષની પણ શરૂઆત થાય છે. આ પર્વ દરમિયાન કેટલાક લોકો નવ દિવસ સુધી વ્રત કરે છે અને કળશની સ્થાપના કરવાની સાથે જ અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. આ પર્વની શરૂઆત સાથે તમે આ પાવન સંદેશાની મદદથી