×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ
ગુરુવાર, 17 એપ્રિલ 2025 (11:20 IST)
Instant Mango Pickle Recipe:
સામગ્રી
400 ગ્રામ કાચી કેરી (પાતળી કાપેલી)
1 મોટી ડુંગળી
15 થી 20 લીલા મરચાં
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી હળદર પાવડર
4 ચમચી સરસવનું તેલ
કાચની બરણી
બનાવવાની રીત -
- કેરીના પાતળા ટુકડા કરો. એ જ રીતે ડુંગળીના કટકા કરો અને મરચાના ટુકડા કરો.
- આ ત્રણ વસ્તુઓને મિક્સ કરો અને તેમાં મસાલા અને સરસવનું તેલ ઉમેરો.
- થોડી વાર રહેવા દો. જ્યારે તે સેટ થવા લાગે ત્યારે તેને કન્ટેનરમાં ભરી દો.
- તૈયાર કરેલ આંબીના અથાણાને 10 દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે
ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે
Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો
સંભાર મસાલો બનાવવાની રીત
Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી
જરૂર વાંચો
Heavy Rain Forecast in Gujarat : આજથી ત્રણ દિવસ માટે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
GST Council Meet: પર્સનલ હેલ્થ ઈશ્યોરેંસ પર નહિ આપવી પડે GST, પનીર-ચીઝ અને બ્રેડ પરનો ટેક્સ પણ ખતમ, જાણો શું થયું સસ્તું
GST Reforms- સામાન્ય માણસને રાહત મળી શકે છે! કાલથી રોજિંદા ઉપયોગની આ 175 વસ્તુઓ સસ્તી થઈ શકે છે, યાદી ઝડપથી તપાસો
ઉત્તરાખંડમાં વીજળીનું સંકટ વધુ ઘેરું બની શકે છે! ભારે વરસાદ અને પર્વતોમાં કાંપને કારણે ઘણા ટર્બાઇન બંધ, વીજળી ઉત્પાદનને અસર
સીંગતેલ નો ભાવ ઓલ ટાઈમ હાઈ, ખાદ્યતેલના ભાવમાં વધારો
ધર્મ
કુળદેવી-દેવતા કોણ હોય છે, કેવી રીતે તેમના વિશે જાણીએ, તેમની પૂજા કેમ છે જરૂરી
પ્રેમાનંદ મહારાજે મંદિરમાં જવાના નિયમો જણાવતા કહ્યું- પ્રવેશતાની સાથે જ પહેલા આ કાર્ય કરો
Ganpati Visarjan Muhurat 2025: ગણપતિ વિસર્જન ક્યારે અને કેટલા વાગે કરવુ, જાણી લો શુભ મુહુર્ત
Parivartini Ekadashi 2025: 2 કે 3 સપ્ટેમ્બર ક્યારે છે પરિવર્તિની એકાદશી, જાણો પૂજા વિધિ અને વ્રતનો પારણ સમય
Dharo Aatham 2025 - ધરો આઠમ વ્રતકથા
એપમાં જુઓ
x