--> -->
0

MP News - કમલનાથને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવ્યા, આ નેતાને સોંપવામાં આવી મોટી જવાબદારી, વિપક્ષના નેતાએ પણ કરી જાહેરાત

શનિવાર,ડિસેમ્બર 16, 2023
0
1
રાજસ્થાનને આજે નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ભજન લાલ શર્મા આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. . શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલમાં યોજાયો
1
2
CG CM Oath Taking Ceremony Live: આજે વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ કાર્યક્રમ રાયપુરના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. આદિવાસી સમુદાયમાંથી આવતા વિષ્ણુદેવ સાંઈ છત્તીસગઢના ચોથા સીએમ છે. આ કાર્યક્રમમાં ...
2
3
Mohan Yadav MP CM Profile: એમપીના નવા સીએમ મોહન યાદવનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેખાસ કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શન છે ચાનું. જી હા, મોહન યાદવના પિતા ચા વેચીને તેમના પરિવારનું ભરણપોષણ કરતા હતા. પીએમ મોદી વિશે એવું પણ કહેવાય છે કે તેમના પિતા ...
3
4
Bhajan Lal Sharma Biography: ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા સીએમ બનશે. સાંગાનેર વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. બીજેપીના પ્રદેશ મહાસચિવ છે. તેઓ 56 વર્ષના છે. તેઓ ભરતપુરના રહેનારા છે
4
4
5
ડૉ. મોહન યાદવ મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી બનશે. મધ્ય પ્રદેશમાં ભાજપે તમામ અટકળોનો અંત લાવતાં આ ચોંકાવનારો નિર્ણય લીધો છે. મોહન યાદવને ધારાસભ્યદળના નેતા ચૂંટવામાં આવ્યા છે
5
6
રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યા પછી અત્યાર સુધી મુખ્યમંત્રીના નામનુ એલાન થઈ શક્યુ નથી. આ દરમિયાન રાજ્યમાં અનેક મોટા ખેલ થવાની શક્યતા પણ બતાવાય રહી છે. સૂત્રોના મુજબ મંગળવારે રાત્રે ભારતીય જનતા પાર્ટીમાં હાઈપ્રોફાઈલ ડ્રામા થયો છે.
6
7
Rajasthan New CM News:રાજસ્થાનના આગામી સીએમ કોણ હશે તે સવાલના જવાબની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે. આ દરમિયાન પૂર્વ સીએમ વસુંધરા રાજે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. દિલ્હી જતી વખતે તેણે કહ્યું કે તે તેની વહુ (Daughter in Law)ને મળવા જઈ રહી છે.
7
8
મઘ્યપ્રદેશમાં ભાજપાની પ્રચંડ જીત પછી સીએમ ચેહરાને લઈને અનેક અટકળો ચાલી રહી છે. સીએમની રેસમાં સૌથી પહેલુ નામ શિવરાજ સિંહ ચૌહાણનુ છે. પણ આજે શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન આપીને મઘ્યપ્રદેશની રાજનીતિમા ગરમાવો લાવી દીધો છે.
8
8
9
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનું કેન્દ્રીય હાઈકમાન્ડ હવે એક્શન મોડમાં આવી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય હાઈકમાન્ડે કમલનાથને મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે
9
10
Mizoram Election Results 2023 Live: મિઝોરમ ચૂંટણીની મતગણતરી આજે પણ ચાલુ છે. આ સાથે તમામ મુખ્ય રાજકીય પક્ષોના કાર્યાલયો પર હોબાળો તેજ બન્યો છે. સાંજ સુધીમાં મતગણતરી પુરી થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે મતગણતરી 03 ડિસેમ્બરે થવાની હતી,
10
11
મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 3 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. મિઝોરમની 40 વિધાનસભા સીટોની મતગણતરી સાથે જોડાયેલ દરેક ક્ષણની અપડેટ્સ...
11
12
છત્તીસગઢની રચના બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP) આ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પોતાની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. રવિવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં ભાજપે 54 બેઠકો પર લીડ મેળવી લીધી છે.
12
13
Rajasthan Election Result 2023:રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ રાજ્યની પરંપરા અકબંધ રહી. ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત હાંસલ કરી છે.
13
14
રવિવારે ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. ભારતના ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ બહુમતીની પાર દેખાઈ રહ્યો છે.
14
15
PM Modi reaction on Assembly Election Result ચાર રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામ બતાવી રહ્યા છે
15
16
ગુજરાત રાજ્ય દ્વારા આગામી 4થી 8 ડિસેમ્બર દરમિયાન ગુજરાત પોલીસ અકાદમી કરાઇ-ગાંધીનગર ખાતે 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન2023”નું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી 4 ડિસેમ્બરના રોજ આ કોમ્પિટિશનનો વિધિવત શુભારંભ કરાવશે.
16
17
MP Chutani Results 2023: મઘ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ આ ત્રણેય રાજયોમાં ચૂંટણી પરિણામ સંપૂર્ણ રીતે બીજેપીના પક્ષમાં જોવા મળી રહ્યા છે. જેમ જેમ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે, તેમ રાજ્યના કાર્યાલયોમાં ઢોલ વગાડવામાં આવી રહ્યા છે અને લાડુનું ...
17
18
Madhya Pradesh Election Results 2023 Live: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કાઉંટિંગ શરૂ થઈ ચુકી છે. આજે આ વાતનો નિર્ણય થઈ જશે કે રાજ્યમાં કોની સરકાર બનશે. એક બાજુ પહેલાથી જ સરકાર ચલાવી રહેલ બીજેપી પોતાના જીતનો દાવો કરી રહી છે.
18
19
શિવરાજની કોશિશ લાડલી બહેના યોજનાને ફોંચ મહિલાઓના ખિસ્સા અને બોલી બન્ને પર પહોંચી ગઈ. તેનો સીધો અસર મતદાનમાં જોવાયો. મહિલાઓએ બીજેપીને મોટી સંખ્યામાં મતદાન કર્યું, આ વખતે ચૂંટણીમાં લગભગ 34 વિધાનસભા બેઠકો પર પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું.
19