MP Chunav Result:મામાની મુસ્કાનની પાછળ લાડલી બહેનાનો હાથ કેવી રીતે બની ગેમ ચેંજર

રવિવાર, 3 ડિસેમ્બર 2023 (16:01 IST)
MP Chunav Result: વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા તો કાગ્રેસનો કમલ ખીલી ગયો હતો
 
શિવરાજની કોશિશ લાડલી બહેના યોજનાને ફોંચ મહિલાઓના ખિસ્સા અને બોલી બન્ને પર પહોંચી ગઈ. તેનો સીધો અસર મતદાનમાં જોવાયો. મહિલાઓએ બીજેપીને  મોટી સંખ્યામાં મતદાન કર્યું, આ વખતે ચૂંટણીમાં લગભગ 34 વિધાનસભા બેઠકો પર પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું.
 
તે જ થયો જનતાના મામા જનતાના વચ્ચે પહોંચી ગયા અને ચૂંટણીમાં જંગી જીત મેળવી. પહેલા પેટાચૂંટણી અને હવે 2023ની વિધાનસભાની ચૂંટણી. પણ આ વખતે તેમના ચેહરા પર મુસ્કાન લાવવામાં તેમની લાડલી બહેનાનો મોટો ફાળો કર્યો છે. 
 
શિવરાજએ ચૂંટણી પ્રચારના દરમિયાન લાડલી યોજનાના હેઠણ સરકારએ પ્રદેશની આશરે 1 કરોડ 31 લાખ મહિલાઓના ખાતામાં 1250ના બે હપ્તા મોકલ્યા હતા. તેનો પૂરો ફાયદો ભાજપને મળ્યો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર