બ્રેકઅપ પછી છોકરીઓ એકલતામાં કરે છે આ કામ

Webdunia
મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (18:57 IST)
જીવનમાં એક સમય આવુ આવે છે જ યારે અમે કોઈ આટલું પસંદ આવી જાય છે કે અમે તેમની સાથે જિંદગી વીતાવવાનો મન થાય છે. બધું સારી રીતે ચાલે છે પણ અચાનક સંબંધોમાં દરાર આવી જાય છે. પછી એ બે લોકો જુદા થવાની વાત કરવા લાગે છે. જેનાથી તેમને જીવવા મરવાની બાત કરે છે. બ્રેકપના આ દર્દને છોકરીઓ તેમની પોતાની રીતે હેંડલ કરે છે. આવો જાણીએ બ્રેકઅપ પછી શું કરે છે છોકરીઓ 
 
 
 
 
 
 

2. એકલા રહેવાથી કંટાડે છે છોકરીઓ 
બ્રેકઅપ પછી છોકરી હમેશા તેમના મિત્રો સાથે ગેરાયેલી પસંદ કરે છે. ફરવા જવું ,મૂવી જોવી , શૉપિંગ કરવી તેમની લિસ્ટમાં ટૉપ પર આવે છે. એ અવું એ માટે કરે છે કારણકે એકલીમાં જૂની યાદો તેમનો પીછો નહી મૂકતી તે તેમના બ્વાયફ્રેડ વિશે વિચારવા લાગે છે. 
 
 

4 નંબર ડીલીટ 
બ્રેકઅપ પછી છોકરી હમેશા તેમના પહેલા બ્વાયફ્રેડના નંબર તેમના ફોનથી ડીલીટ કરી નાખે છે. પણ તે નંબર તેમના મગજમાં હમેશા માટે શેવ થઈ જાય છે. 
 

3 બ્વાયફ્રેડના પ્રોફાઈલ જોવા
 
તે બ્વાય્ફ્રેડના પ્રોફાઈલપર પૂરી નજર રાખે છે. એ ફેસબુક ઈંસ્ટાગ્રામ પર નજર રાખે છે 

સંબંધિત સમાચાર

Next Article