શા માટે છોકરીઓ સેક્સમાં વધારે રૂચિ નથી રાખતી ?

મંગળવાર, 11 જૂન 2019 (17:59 IST)
જો તમારી ગર્લફ્રેંડ કે પત્ની સેક્સ કરવામાં વધારે ઈંટ્રેસ્ટ નથી બતાવતી તો એના અર્થ એ  નથી  કે  તમારા વચ્ચે પ્રેમ ખતમ થઈ ગયો. એ પહેલા કે તમે આ વિષય તેની સામે માટે મૂકો કે પછી બીજા પ્રેમની શોધમાં નીકળો અમે તમને કઈક એવા કારણ બતાવીશુ  જેનાથી તમે જાણી શકશો શા માટે  મહિલાઓ  સેક્સમાં વધારે દિલ્ચસ્પી કે રૂચિ નથી લેતી 
 
1. તેઓ પ્રેમ  ઈચ્છે છે- મહિલાઓ ખૂબ ભાવુક હોય છે. એ ઈમોશન અને પ્રેમથી ભરેલી હોય છે.  તમે ભલે એને સમજવાના હજાર દાવા કરી લો પણ શારીરિક બાબત પર દરેક પુરૂષ ખોટો સિદ્ધ થઈ જાય છે. દરેક મહિલા માત્ર પ્રેમ જ ઈચ્છે છે સેક્સ નહી.. અને પ્રેમનો મતલબ ફક્ત સેક્સ નથી. 
2. તેને  સમય જોઈએ- બની શકે છે કે એ એમની પહેલી ડેટને યાદગાર બનાવવા ઈચ્છે છે જેને લઈને કોજી થઈને.પણ થોડા સાચવીને.  80 ટકા મહિલાઓ પહેલી ડેટમાં સેક્સ કરવુ પસંદ નથી કરતી. જો તમે એની સાથે શારીરિક સંબંધ બનાવવા ઈચ્છો છો તો એને કંફર્ટેબલ કરો .

 
એના માટે અમે તમને એના પહેલાના આર્ટિકલમાં એના વિશે જણાવ્યા છે કે કેવી રીતે -  

છોકરીને સેક્સ માટે કેવી રીતે મનાવીએ
3. એ વિચલિત થઈ જાય છે- ગુસ્સા નિરાશા અને થાકનું   ફંસ્ટ્રેશન મહિલાઓને બહુ જલ્દી વિચલિત કરી નાખે છે. એ સમયે જો તમે એને સેક્સ માટે એપ્રોચ કરશો તો બની  શકે છે કે એ તમે તેમના  ગુસ્સા અને ફસ્ટ્રેશનનો  શિકાર બની જાવ. એ સમયે તમે એને બૉડી મસાજ આપો અને એના પગના તળિયે માલિશ કરો . આવુ કરવાથી  મહિલા સેક્સ માટે પ્રેમથી રાજી થઈ જશે. 
 
4. ચિંતા ન કરો વય  પણ તમારી સેક્સલાઈફને પ્રભાવિત કરે છે  મહિલાઓમાં તીસથી ચાલીસની વયમાં સેક્સ પ્રત્યે ઈચ્છાઓ ઓછી થવા માંડે છે. એ માટે તમે એને દોષી ન ઠેરવો  કારણકે આ બધું હાર્મોંસના કારણે  થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર