સેક્સલાઈફને રોમાંચક બનાવવા માટે ફોરપ્લે બહુ જ જરૂરી

મંગળવાર, 20 નવેમ્બર 2018 (16:07 IST)
ફોરપ્લેથી તમે તમારા પાર્ટનરને સેક્સ માટે મૂડ બનાવો 
સેક્સલાઈફને રોમાંચક બનાવવા માટે ફોરપ્લે બહુ જ જરૂરી
સેક્સી રાત માટે જરૂર ફૉલો કરો આ ટિપ્સ 
સેક્સલાઈફને રોમાંચક બનાવવા માટે ફોરપ્લે બહુ જ જરૂરી છે. પણ લવમેકિંગના સમયે મહિલા અને પુરૂષ બન્નેને આ અનુભવ જુદો જ હોય છે. જ્યાં પુરૂષને તરત એકશનમાં આવવું ગમે છે ત્યાં જ મહિલાઓને સેક્સ માટે મૂડ બનાવવામાં સમય લાગે છે. 
 
સેક્સના સમયે ફોરપ્લેથી મહિલાઓનો મૂડ બનાવી તમારી સેક્સી નાઈટ sexy nightને વધારે સેક્સી બનાવી શકો છો. સેક્સના ત્રણ ભાગ હોય છે. ફોરપ્લે, મેનએક્ટ અને ઑફ્ટર પ્લે. પણ મહિલાઓ મેન એકટથી વધારે ફોરપ્લે અને ઑફ્ટર પ્લેમાં વધારે રૂચિ જણાવે છે. તેથી પુરૂષોને મહિલાઓમાં સેક્સના પ્રત્યે રૂચિ બનાવી રાખવા માટે સેક્સ પહેલા અને પછી એક્શન પણ પણ ધ્યાન આપવું. તેથી ફોરપ્લેની ભૂમિકાને સેક્સ પ્લેજરના સમયે ના નહી કરી શકે છે. 
 
ફોરપ્લેથી તમે તમારા પાર્ટનરને સેક્સ માટે મૂડ બનાવી શકો છો. 
 
મહિલાઓમો મૂડ તેમના માસિક ચક્રની મુજબ વધતું રહે છે. તે તેના ચક્રની સાથે તમને મૂડનો પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેના માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણકે તેના માટે તમારા પાર્ટનરમો મૂડ બનાવી શકો છો. તો આવો જાણીએ ફોરપ્લેથી કેવી રીતે બનાવી શકાય છે મહિલાઓનો મૂડ 
 
તેમના શરીરના ભાગના વખાણ કરો. 
તમને તમારી પાર્ટનર કેવી લાગે છે એ તમે ફોરપ્લેના સમયે જણાવી તમારી ભાવના તેમને જણાવી જોઈએ. જણાવી નાખે કે મહિલાઓ આ જાણીને ખૂબ સારું લાગે છે કે તમે તેમના શરીર વિશે શું વિચારો છો. તમે ઈચ્છો તો તમારા બૉડી પાર્ટસની સરખામણી તમારા બૉડી પાર્ટસથી કરી શકો છો. આવું કરાવાથી તેમનો ખૂબ આત્મવિશ્વાસ વધશે. 
 

તેણી બોડીના દરેક ભાગને પ્યાર કરો... 
જો તમે પાર્ટનર સાથે સેક્સ કરવા ઈચ્છો છો તો ફોરપ્લે પર જરૂર ધ્યાન આપો. તેમના તે માટે સૌથી જરૂરી છે કે તમે તેમના બૉડીના કેટલાક પ્રાઈવેટ ભાગથી નહી પણ બોડીના દરેક ભાગને પ્યાર પણ કરવું. 
તેણે કર્ફર્ટેબલ બનાવો.. 
ફૉરપ્લેના સમયે આ વાતનો ધ્યાન રાખો કે તમારી પાર્ટનર ફૉર્પ્લેને ઈંજ્વાય કરી રહી છે અએ તેમને કંફર્ટેબલ બનાવવી તમારી પણ જવાબદારી છે. એ જેટલો કંફ્રટેબલ એંજાય કરશે તેટલો જ સેક્સને એંજાય કરશે. 
 

સુરક્ષિત ફોરપ્લે કેવી રીતે કરીએ 
આ ખૂબ મુખ્ય સવાલ છે જેમાં આમ તો લોકો માનીએ છે કે સેક્સના સમયે સાવધાની રાખવી જોઈએ. પણ એક શોધ મુજબ આ વાત સામે આવી છે કે તમે ઓરલ સેક્સના સમયે સાવધાની ન રાખશો તો તમે એસટીડી એટલે કે સેક્સુયલી ટ્રાંસમીટિડ ડિસીસનો શિકાર થઈ શકો છો. તેથી આ જરૂરી છે કે તમે ફોરપ્લેના સમયે પણ સાવધાની રાખવી જરૂરી છે. 
 
સેક્સ પછી કરવું ઑફટરપ્લે 
જોવાયું છે કે મહિલાઓને એવા પુરૂષો પસંદ નહી આબે છે જે સેક્સ કર્યા પછી મોઢું ફરાવીને સૂઈ જાય છે. એ ઈચ્છે છે કે પાર્ટનર ત્યારસુધી તેની સાથે રહે જ્યાર સુધી એપોતે તૃપ્ત નહી થઈ જાય. કારણ કે આવું કરવાથી મહિલાઓને ચરમ સુખ અને સંતુષ્ટિ મળે છે. તેથી પુરૂષોને સેક્સ પછી પણ થોડું સમય ઑફટરપ્કે માટે જરૂર 
કાઢવું. પછી જુઓ પાર્ટનર પૂર્ણરૂપે તમારું થશે જેનાથી તમારા સંબંધ મજબૂત થશે સાથે જ તમને સેક્સ કરવાનો મજા પણ બમણું થઈ જશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર