આ અંગોને સ્પર્શ કરવાથી તે પ્રેમથી તમારી પાસે દોડી આવશે
શુક્રવાર, 14 જૂન 2019 (17:35 IST)
સેક્સ જેટલું લાગે છે એટલું સરળ નથી આથી જો તમે પણ તમારા પાર્ટનર સાથે નિકટતા વધારવા ઈચ્છો છો તો આ જરૂરી ટીપ્સ અજમાવી જુઓ અને ધ્યાન આપો. પાર્ટનરને એ રીતે પ્રેમથી પંપાળો કે આપમેળે જ તમારી બાહોમાં આવી જાય.
માથા પર કિસ કરો.
પુરૂષ હોય કે મહિલા બન્નેના શરીરના આ ભાગ ખૂબ સંવેદનશીલ હોય છે પણ મહિલાઓનો વધારે હોય છે. અને એમને પ્રેમનો એકરાર કરવા ધીમેથી માથા ને સહેલાવો અને હળવી માલિશ કરો. આથી તેમનું શરીર અને મગજ બન્ને જ તણાવમુક્ત થશે. એ પછી તમે પ્રેમ ભરેલો કેયરિંગ કિસ કરી શરૂઆત કરી શકો છો.
કાન
કદાચ તમને ખબર ન હોય કે કાન પર કિસ કરવાથી ગજબ ઉત્તેજના આવે છે. જો તમે એના કામ પાસે ચુંબન કરતા એના કામમાં કઈક રોમાંટિક કહી દો કે એ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જાય
હોંઠ
હોંઠ વિશે કહેવાય છે કે આખરે પ્રેમની શરૂઆત જ તો હોંઠથી થાય છે. પ્યાર ભર્યું ચુંબન અહીથી જ શરૂ થાય છે પણ એ પણ યોગ્ય રીતે લેવું જોઈએ. જો તમારો સાથી ચુંબન માટે તૈયાર નથી તો તમે શરૂઆત બળજબરાઈથી નહી કરતા કોઈ વાતથી કરો.
ગરદન
ગરદન શરીરના સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. એક હળવા સ્પર્શથી જ આખા શરીરમાં સળવાળાત થઈ જાય છે. ગળે ભેટીને ગરદન પર ચૂમવાથી તમે એની પાસે આવી શકો છો.
સ્તન
એક મહિલાના સૌથી વધારે આકર્ષિત કરતા અને ખૂબસૂરત ભાગ સ્તન જ હોય છે. સ્તનથી એક છોકરીને પૂર્ણતાના અનુભવ થાય છે. આથી આગળ કઈક કહેવાની જરૂર નહી તમે સમજ્દારીથી એને બાહોમાં લઈને એના સ્તન પર હાથ ફેરવો. પછી ધીમે ધીમે એના સ્તન તરફ તમારા હોંઠ લઈ જતા ધીમે-ધીમે એને ચૂમીને ચૂસવાની કોશિશ કરો પછી જુઓ કેવું જાદૂ થાય છે.
પેટ અને પીઠ
દિવસભરની થાક પછી સૌથી આરામ મળે છે જ્યારે કોઈ પીઠની માલિશ કરે છે. હવે તમે અને તમારા સાથે બન્ને જ દિવસ બહારના થાકેલા છો પણ પ્યાર કરવાના ઈરાદા પણ હોય તો શરૂઆત પીઠની માલિશ કરીને પણ કરી શકાય છે. પીઠને હળવા હળવા સહેલાવાથી શરીર તનાવમુક્ત હોય છે. જો એ તનાવમુક્ત થઈ જાય તો નજીક આવવું તો બને જ છે.
પગ
જો તમે માથની જગ્યા પગથી શરૂઆત કરવા ઈચ્છો તો આ ઘણા અસરદાર હોય છે. પગ પર માલિશ કરવાથી તનાવ તો દૂર થાય છે . સહી રીતે પગની આંગળીઓને સહેલાવાથી શરીરમાં ઉત્તેજનાના સંચાર પણ હોય છે. ઘણી મહિલાઓ તો એ જ સમયે ઉત્તેજિત થઈ જાય છે જ્યારે એના પગને સહેલાવા અને ચૂમે છે. આ તો એને વધારે ખુશી તો જ્યારે થાય છે જ્યારે એમનો પ્રેમી એના પગને ચૂમે છે. સહી રીતે પાર્ટનરને ચૂઈને તમે તમારા સાથે ન માત્ર તનાવ દૂર કરી શકો છો પણ એને સાથે ખુશનુમા સંબંધ બનાવા માટે પણ તૈયાર પણ કરી શકો છો.