સંભોગ કરતી વખતે ધ્યાન રાખવાની ટિપ્સ

શનિવાર, 24 નવેમ્બર 2018 (17:33 IST)
મોટાભાગે એવુ જોવામાં આવે છે કે મોટાભાગના પુરૂષ, સ્ત્રીને SEXનો પૂર્ણ આનંદ કે ચરમ સુખની પ્રાપ્તિ કરાવવામાં નિષ્ફળ રહે છે અને આ તેમની ચિંતાનુ એક મોટુ કારણ પણ હોય છે.  એક સર્વેમાં જોવા મળ્યુ છે કે પુરૂષ સરેરાશ સાતમી સેકંડે  સેક્સ વિશે જ વિચારે  છે.  આવો જાણીએ પુરૂષે પોતાની પાર્ટનરને SEXમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરાવવા માટે શુ ટિપ્સ અપનાવવી જોઈએ ... 
 
- જ્યા સુધી શક્ય હોય ટાઈમિંગ વધારવા માટે કોઈપણ પ્રકારની મેડિસિન કે દવાનો ઉપયોગ ક્યારેય ન કરશો 
- પુરૂષે દરેક વખતે સેક્સને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 
- સ્ખલન પછી તરત પાણી ન પીવુ જોઈએ અને લિંગને કોઈ કપડા કે ટોવેલથી લૂંછી લો. પાણીથી ધોશો નહી. 
- Sambhog પછી તરત એક ગ્લાસ થોડુ ગરમ દૂધ કે ગોળ ખાઈ લેવો જોઈએ. તેનાથી તમારી અંદર નબળાઈ નહી આવે. સેક્સ પહેલા લેસદાર ટુકડો કે ટીપા નીકળે તો તેની તરફ ધ્યાન ન આપશો.  તે મજ્જી હોય છે. તેને જોઈને વહેમ કરશો તો લિંગ સંકોચાઈ જશે. 
 
- સેક્સ પહેલા વીર્ય વધુ ગલીપચી થઈને નીકળી જાય તો તેનો ઈલાજ જલ્દી કરાવો.. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર