શારીરિક સંબંધ બનાવ્યા પછી મહિલાઓને નહી કરવા જોઈએ આ કામ

ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (20:12 IST)
મિત્રો હમેશા લોકો શારીરિક સંબંધ બનાવ્યા પછી કઈક એવા કામ કરે છે જે તેને ન કરવા જોઈએ. એક 
શારીરિક સંબંધ બનાવ્યા પછી મહિલાઓને તેમના પ્રાઈવેટ પાર્ટના સ્વાસ્થયને ઠીક રાખવા માટે કઈ ન કરવું જોઈએ.  
મહિલાઓને ત્રણ કામ તો કદાચ ન કરવા જોઈએ. 
આજે અમે તમને જે જણાવી રહ્યા છે તેને ધ્યાનથી આખરે સુધી વાંચવું 

- સંબંધ બનાવતા સમયે બેક્ટીરિયા મૂત્રાશયની તરફ ચાલી જાય છે, જેનાથી મૂત્રાશયમાં સંક્રમણની શકયતા વધી જાય છે. આ સમસ્યાથી બચવા માટે સંબંધ બનાવ્યાના તરત પછી તરત જ બાથરૂમ ન જવું જોઈએ. તેનાથી

-મૂત્રાશયમાં બેક્ટીરિયા મૂત્રની સાથે બહાર આવી જાય છે અને સંક્રમણથી બચાવ હોય છે. 
-સાબુ વગેરે કેમિકલ્સ પ્રાઈવેટ પાર્ટ અને તેની આસપાસમાં સૂકા જેવી સમસ્યા આપી શકે છે. તમારું પ્રાઈવેટ પાર્ટ પોતાને સાફ રાખતું સંવેદનશીલ અંગ છે. 

જે રીતે તમે સાબુને તમારા મોઢામાં નહી નાખી શકતા તેમજ તેનો ઉપયોગ પ્રાઈવેટ પાર્ટની સફાઈ માટે પણ નહી કરવું જોઈએ. 
સંબંધ બનાવ્યા પછી રેયોન કે પૉલીએસ્ટરથી બનેલા અંતવસ્ત્ર નહી પહેરવા જોઈએ. 
સંબંધ બનાવ્યા પછી શરીરમાં ગર્મી ઉતપન્ન હોય છે જે આ રીતના અંતવસ્ત્ર પહેરવાથી શરીરના અંદર જ રહી જાય છે. તેથી કૉટનથી બનેલા અંતવસ્ત્ર જ પહેરવા જોઈએ.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર