✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
સૌરાષ્ટ્ર યુનિ.ને મળ્યા નવા ઇન્ચાર્જ કુલપતિ
Webdunia
શનિવાર, 21 ઑક્ટોબર 2023 (13:06 IST)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ અને ઉપકુલપતિની ટર્મ પૂર્ણ થવાના 48 કલાક પહેલા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર નિલેશ સોનીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. હાલ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે અમિત પારેખે ચાર્જ સંભાળ્યો છે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપવામાં આવ્યો છે. નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં પરીક્ષાકાંડ, બાબરાની બોગસ કોલેજ કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના કૌભાંડોમાં વિવાદમાં હતા. એજ્યુકેશન ફેંકલ્ટીના આસી. પ્રોફેસર ભરતી કૌભાંડમાં પણ વિવાદ સર્જાયો હતો.
હાઈકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની ઝાટકણી કાઢતા આખરે કુલપતિ સહિતના સત્તામંડળના સભ્યોને ઘટનાની ગંભીરતા સમજાતા ગઈકાલે જ નિર્ણય કરવા બપોરે 3 વાગ્યે કુલપતિએ સિન્ડિકેટની બેઠક બોલાવી હતી. જેમાં નિવૃત્ત 3 કર્મચારીને ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો હતો યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગના અધિકારીઓને આ 7 કર્મચારીને ચૂકવવા પાત્ર થતી રકમનું સ્ટેટમેન્ટ કાઢી રાખવા જણાવાયું હતું.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ભાજપના કોર્પોરેટર નેહલ શુકલની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ-રજિસ્ટ્રારને બદનક્ષીની નોટીસ
સુરેન્દ્રનગર: અકસ્માતમાં બે લોકોના મોત
Cyclone Tej: અરબી સમુદ્રમાં આવેલા 'તેજ' વાવાઝોડાને કારણે ગુજરાત જોખમમાં નથી, ઓમાન-યમનના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા
કચ્છના ધોરડોને મળ્યો “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ, UNWTO દ્વારા એવોર્ડ એનાયત
ગુજરાત એટીએસએ આણંદમાંથી પાકિસ્તાની જાસૂસને પકડ્યો, ભારતની આર્મીની માહિતી મોકલતો હતો
વધુ જુઓ..
જરૂર વાંચો
વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?
શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ
લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં
Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ
Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ
વધુ જુઓ..
નવીનતમ
પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ
ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો
ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"
ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...
'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ
Next Article
સુરેન્દ્રનગર: અકસ્માતમાં બે લોકોના મોત