Breaking News- દિલ્હી યુનિવર્સિટી મેટ્રો સ્ટેશનની બહાર ભીષણ આગ લાગી

Webdunia
રવિવાર, 17 નવેમ્બર 2024 (13:18 IST)
મેટ્રો સ્ટેશનની બહાર ભીષણ આગ લાગી હતી
 
દિલ્હી યુનિવર્સિટી મેટ્રો સ્ટેશનની બહાર ભીષણ આગ લાગી છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબુમાં છે. હાલ સુરક્ષાકર્મીઓ આગ લાગવાનું કારણ શોધવામાં વ્યસ્ત છે.

મળતી માહિતી મુજબ, મેટ્રો સ્ટેશન પાસે ફૂડ કોર્ટની દુકાનમાં આગ લાગી હતી. આગ બાદ મેટ્રોની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આગના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

સંબંધિત સમાચાર

Next Article