✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Arvind Kejriwal Arrest: CM અરવિંદ કેજરીવાલની રાહત પર આજે લેવાશે 'સુપ્રિમ' નિર્ણય
Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2024 (10:04 IST)
ધરપકડ સામેની અરજી પર SCમાં સુનાવણી
સીએમ કેજરીવાલે ધરપકડને પડકારી છે
ધરપકડને રાજકીય પ્રેરિત ગણાવી છે
Delhi liquor policy case-
દિલ્હી દારૂ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સીએમ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.
મહત્વની વાત એ છે કે ટોચની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સીએમ કેજરીવાલે ધરપકડને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. ધરપકડની નિંદા કરતા AAPએ કહ્યું, "ચૂંટણી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે જેથી શાસક પક્ષોને તેની મદદથી અન્યાયી ફાયદો કરાવી શકાય."
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Arvind Kejriwal News: અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું
સુપ્રીમ કોર્ટમાંથી પણ કેજરીવાલને નથી મળી રાહત, SCએ ED પાસેથી માંગ્યો જવાબ
દિલ્હી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોચ્યા અરવિંદ કેજરીવાલ, જલ્દી સુનાવણીની કરી માંગ
'અરવિંદ કેજરીવાલે કાવતરું ઘડ્યું હતું', CMની ધરપકડ સામેની અરજી પર HCની મોટી ટિપ્પણી
Arvind kejriwal Arrest: કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર આજે નિર્ણય.
વધુ જુઓ..
જરૂર વાંચો
Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી
Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા
Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો
English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી
ચકલી અને મૂર્ખ વાંદરો
વધુ જુઓ..
નવીનતમ
ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"
ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...
'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ
વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા
ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે
Next Article
UP ઉન્નાવમાં ભયાનક અકસ્માત, ટ્રકે બસને ટક્કર મારી, 8ના મોત, અનેક ઘાયલ