Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

શનિવાર, 3 મે 2025 (17:28 IST)
happy mothers day

Happy Mother's Day 2025 Quotes, Messages: બાળકો માટે, માતા તેમની દુનિયા છે.  દિવસ-રાતની પરવા કર્યા વિન તેણે આપણા માટે શું શુ નથી કર્યું. આ મધર્સ ડે પર, અમે તમારા માટે કેટલીક ખાસ કવિતાઓ, સંદેશાઓ, ક્વોટ્સ અને ચિત્રો લાવ્યા છીએ જેથી તમે તમારી માતાને આ સુંદર સંદેશાઓ મોકલી શકો.
happy mothers day

1. દરેક સંબંધોમાં મિલાવટ જોઈ  
કાચા રંગોની સજાવટ જોઈ 
પણ વર્ષો વર્ષ જોઈ છે માતાને  
તેના ચેહરા પર ન ક્યારેય થાક જોયો 
ન મમતા માં ક્યારેય મિલાવટ જોઈ 
હેપી મધર્સ ડે મોમ 
 
happy mothers day
2. અમારા દરેક દુ:ખની 
દવા હોય છે મા 
અમને તકલીફ થાય તો 
એક પગ પર ઉભી રહે છે મા 
હેપી મધર્સ ડે 
happy mothers day
3. દરેક વ્યક્તિના જીવનમાં તે ખાસ હોય છે 
 દૂર હોય છે છતા તે દિલની પાસે હોય છે 
 જેની આગળ મોત પણ પોતાનુ મસ્તક નમાવે 
એ બીજુ કોઈ નહી બસ મા હોય છે 
Happy Mother's Day 
 
happy mothers day
4. આખી દુનિયામાં ક્યાય નથી મળતો સુકુન આટલો 
માતાના પ્રેમમાં મળે છે જેટલો 
ખૂબ જ મધુર અને કોમલ હોય છે 
માતાના પ્રેમ ખૂબ જ અણમોલ હોય છે 
Happy Mother's Day 
 
happy mothers day
 5. માતાની એક દુઆ જીંદગી બનાવી દેશે 
પોતે રડશે પણ તમને હસાવી દેશે 
 ક્યારેય પણ ભૂલથી ન માતાને રડાવશો 
એક નાનકડી ભૂલ આખી દુનિયા હલાવી દેશે 
Happy Mother's Day 
 
happy mothers day
6. મારી નાનકડી ખુશી માટે 
 તમે ઘણુ બધુ હાર્યુ છે 
થયુ જ્યારે પણ દુખ મને 
મા મને બસ તુ યાદ આવી છે  
Happy Mother's Day 

happy mothers day
7. માતાનો સંબંધ એવો હોય છે ખાસ 
  તે દૂર હોય તો પણ હોય છે પાસે 
તેને અમારા દરેક દુ:ખની હોય છે ખબર 
તેના જ પાલવમાં વીતી જાય સારી ઉંમર 
Happy Mother's Day 
 
happy mothers day
8. તારા જ આંચલમાં વીત્યુ બાળપણ 
તારી સાથે જ તો જોડાઈ છે દરેક ઘડકન 
 કહેવા માટે તો મા બધા કહે છે પણ 
મારા માટે તો છે તૂ ભગવાન 
 Happy Mother's Day 

happy mothers day
9 . મને આટલી ફુરસત નથી કે હુ તકદીર 
  નુ લખેલુ જોવુ, બસ મારી માતાની 
  મુસ્કુરાહટ જોઈને સમજી જાઉ છુ 
  કે મારી તકદીર બુલંદ છે 
  Happy Mother's Day 
 
happy mothers day
10. મંઝીલ દૂર અને સફર ખૂબ છે 
   નાનકડી જીંદગી ની ફિકર ખૂબ છે 
   મારી નાખતી આ દુનિયા ક્યારની મને  
  પણ માતાની દુઆઓમાં અસર ખૂબ છે  
  હેપી મધર્સ ડે 2025   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર