IPL 2023: કલકત્તાએ એમએસ ધોનીને આપ્યુ શાનદાર ફેયરવેલ, મેચ પછી માહીની આ વાત કરી દેશે ઈમોશનલ

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2023 (15:49 IST)
IPL 2023: કલકત્તાએ એમએસ ધોનીને આપ્યુ શાનદાર ફેયરવેલ, મેચ પછી માહીની આ વાત કરી દેશે ઈમોશનલ  
 
આઈપીએલ 2023 નો 33મો મુકાબલો રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે કલકત્તાના ઈડન ગાર્ડન્સ પર રમાઈ. આ મેચમાં સીએસકે એ કેકેઆરને 49 રનથી હરાવી દીધુ. આ મેચને જોવા માટે હજારોની સંખ્યામાં ફેંસ સ્ટેડિયમ પહોચ્યા હતા.  પરંતુ આ દરમિયાન દરેક કોઈ ત્યારે હેરાન થઈ ગયુ જ્યારે કલક ત્તાના હોમ ગ્રાઉંડ પર પર્પલથી વધુ પીળી જર્સીમાં લોકો જોવા મળ્યા.  આ મેચ દરમિયાન ઈડન ગાર્ડન્સમાં જાણે પીળા રંગનું પૂર આવ્યું હતું. ગ્રાઉન્ડમાં બેઠેલા દરેક જણ માત્ર એક જ ખેલાડી એમએસ ધોનીને જોવા માંગતા હતા. ધોની! ધોની! ના નામથી આખું કોલકાતા શહેર ગુંજી ઉઠ્યું

<

MS DHONI - THE MAN OF MASSSSSS. Just look at the atmosphere when Ms Dhoni comes into bat. #CSKvsKKR pic.twitter.com/6kivUnqcXH

— Sexy Cricket Shots (@sexycricketshot) April 23, 2023 >
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
ધોની પ્રત્યે લોકોનો પ્રેમ 
 
ચેન્નઈ સુપર કિંગ્સે આ મેચમાં 20 ઓવરમાં 235 રન બનાવ્યા હતા. CSK તરફથી આ મેચમાં શાનદાર બેટિંગ જોવા મળી હતી. પરંતુ ફેંચ ઈચ્છતા હતા કે ધોની મેદાન પર બેટિંગ કરવા આવે. ધોનીની એક ઝલક જોવા માટે ફેંક્સ    ધોની ધોની ના નારા લગાવવા માંડ્યા.  ધોની આ સિઝનમાં સામાન્ય રીતે 7 કે 8 નંબર પર બેટિંગ કરવા માટે આવે છેપરંતુ ચાહકોના પ્રેમે ધોનીને મેદાન પર આવવા મજબૂર કરી દીધો. આ મેચમાં ધોની છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા. ઈડન ગાર્ડન્સમાં ધોનીને મળેલા પ્રેમથી સાબિત થયું કે ફેંસના મનમાં તેના માટે ઘણું સન્માન છે.

સંબંધિત સમાચાર

Next Article