ગુજરાતી જોક્સ - હૉટ છોકરી...

Webdunia
શનિવાર, 12 ડિસેમ્બર 2020 (09:44 IST)
છોકરી બ્યુટીપાર્લર માંથી નીકળીને ટ્રેનમાં જેવી જ ચઢી,
 
એક બંગાળી બોલ્યો : હૉટ.
 
છોકરી : થેંક્યુ ડિયર.
 
બંગાળી : અરે કાહેકા થેંક્યુ,
હમ બોલા આગેસે હૉટ હમકો ઉતરના હૈ.

સંબંધિત સમાચાર

Next Article