ગુજરાતી જોક્સ-ચેલેંજ કોને કહીએ છે

રવિવાર, 20 ડિસેમ્બર 2020 (13:29 IST)
Exam માં question હતું 
ચેલેંજ કોને કહીએ છે 
 
મે આખુ પેપર ખાલી 
છોડી દીધું 
 
અને આખરે પાના પર લખ્યું 
હિમ્મત છે તો હવે પાસ કરીને 
જોવાવ.... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર