ગુજરાતી જોક્સ- કૂતરો છું માણસ નથી

Webdunia
શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (17:13 IST)
પેલો કૂતરા - કાલે માલિકએ રાત્રે 2.30 વાગ્યે ચોર પકડ્યું 
 
બીજો કૂતરા- તૂ ક્યાં હતો? 
 
પેલો કૂતરા - કૂતરો છું માણસ નથી કે આખી રાત 
નેટ ચલાવતા રહું 
 
હું આરામથી સૂઈ રહ્યો હતો. 

સંબંધિત સમાચાર

Next Article