ગુજરાતી જોક્સ-બનિયાન કાઢી નાખ પછી દબાવ

બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (16:04 IST)
તેણે કહ્યુ હજુ દબાવો.. મે દબાવ્યુ
તેણે કહ્યુ હજુ દબાવો.. મે વધુ દબાવ્યુ
તેને કહ્યુ બનિયાન કાઢી નાખ પછી દબાવ
 
મે ફરી દબાવ્યુ
તેણે કહ્યુ પેંટ પણ કાઢી નાખ પછી દબાવ
મે ફરી દબાવ્યુ .. જો થઈ ગયુ ને




સૂટકેસ બંધ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર