Beauty Tips- ચેહરા પર લગાવો મધ, મળશે ચમત્કારી 5 ફાયદા

Webdunia
સોમવાર, 12 માર્ચ 2018 (15:34 IST)
બ્યૂટી- દરેક ઘરમાં મધનો ઉપયોગ કરાય છે. આ આરોગ્ય અએ ત્વચા બન્ને માટે ફાયદાકારી છે. મધ લગાવવાથી સ્કિનમાં નિખાર આવે છે . 
 
1. બંદ પોર્સને ખોલે- ધૂળ માટીના કારણે ચેહરાના પોર્સ બંદ થઈ જાય છે. મધનો ઉપયોગ કરવાથી રોમછિદ્ર ખુલી જાય છે. તેમાં રહેલ તત્વ ત્વચામાં જામેલી ગંદગીને દૂર કરે છે. 
 
2. ડાઘ-ધબ્બાને કરીએ દૂર- ત્વચા પર મધના ઉપયોગ કરવાથી ડાઘ -ધબ્બા દૂર હોય છે. તે સિવાય ડેડ સ્કિનથી છુટકારો મળે છે. 
3. હોંઠને બનાવીએ નરમ- ફાટેલા હોંઠથી પરેશાન છો તો મધનો ઉપયોગ કરો. હોંઠ પર મધ લગાડો. તે સિવાય તે સિવાય બદામનો પેસ્ટમાં મધને મિક્સ કરી હોંઠ પર લગાવો. તેથી હોંઠ નરમ થશે. 

4. સનબર્ન- ગર્મિઓમાં સનબર્નથી ત્વચાને બચાવા માટે મધનો ઉપયોગ કરો. તેમાં રહેલ તત્વ હાનિકારક કિરણિથી ત્વચાને બચાવે છે. દિવસમાં એક વાર મધથી મસાજ કરવી. 
 
5. હેયર કંડીશનર- મધ વાળ માટે ફાયદાકારી છે. મધને તમે નેચરલ હેયર કંડીશનરની રીતે ઉપયોગ કરી શકો છો. તેલમાં મધ મિક્સ કરી વાળમાં લગાવો. અડધા કલાક પછી વાળ ધોઈલો. તેનાથી વાળ સાફટ અને મજબૂત થશે. 
 

સંબંધિત સમાચાર

Next Article