કોવિડ19 નો રિપોર્ટ પોઝીટીવ આવતા વ્યારા ની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી મહિલા દર્દી ...
દર્દી ને 19 જુલાઈ ના રોજ કોવિડ19 હોસ્પિટલમાં દાખલ કરાય હતી ...
દર્દી અન્ય બીમારીઓ થી પણ પીડાતા હતા ...
આજે તાપી જિલ્લામાં બે દર્દીના કોરોનાથી મોત..
જિલ્લામાં અત્યાર સુધી કોરોના ને કારણે ત્રણ દર્દીના મોત થાય છે...
02:37 PM, 21st Jul
બ્રેકીંગ, નવસારી
x
નવસારીમાં આજે વધુ ૬ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૮૮ કેસો થયા
૨૩૨ રીકવર, ૨૮ મોત અને ૧૨૭ એક્ટીવ કેસો
10:15 AM, 21st Jul
છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 11, અમદાવાદમાંથી 4, વડોદરા-નવસારીમાંથી 2-2,ગીર સોમનાથમાંથી 1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુ આંક હવે અમદાવાદમાં 1554, સુરતમાં 266, વડોદરામાં 55, નવસારીમાં 5 અને ગીર સોમનાથમાં 3 છે. છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35,659 થઈ ગયો છે. ગુજરાતમાં હાલ 11613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
10:11 AM, 21st Jul
અમદાવાદ
Amc ની માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર ની નવી યાદી જાહેર
વધુ 14 વિસ્તાર ને માઈક્રો કન્ટાઇનમેન્ટ માં મુકાયા
અગાઉના 7 વિસ્તાર રદ્દ કરાયા
હવે શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ ની સંખ્યા 211 થઈ
કેસ ઘટવાનો દાવો પણ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર વધી રહ્યા છે